________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૯/૧૨)]
જો તુઝ ઉત્પત્તિવિશિષ્ટનો, વ્યવહાર નાશનો ઈષ્ટ રે; તો વ્યવહારિ ઉત્પત્તિ આદરો, જે પહિલાં અછતિ વિશિષ્ટ રે ૯/૧૨
(૧૪૫) જિન.
જો ઉત્પત્તિધારારૂપ નાશનઈં વિષŪ ભૂતાદિક પ્રત્યય ન કહિઈં,
અનઈં નસ્ ધાતુનો અર્થ નાશ નઈં ઉત્પત્તિ એહ ૨ લેઇ, તદુત્પત્તિ કાલત્રયનો અન્વય સંભવતો કહિઈ. (ઇમ ઉત્પત્તિવિશિષ્ટનો = નાશનો વ્યવહાર તુઝ ઈષ્ટ.)
ઈમ કહતાં નશ્યત્સમયઈ “નષ્ટ” એ પ્રયોગ ન હોઇ; જે માટઈં તે કાલઈ નાશોત્પત્તિનું અતીતત્વ નથી.
૨૪૯
ઈમ સમર્થન નાશવ્યવહારનું જો કરો છો,
તો વ્યવહારઈ (પહિલાં અછતિ વિશિષ્ટ) ઉત્પત્તિ ક્ષણસંબંધમાત્ર (આદરો=) કહો. તિહાં પ્રાગભાવધ્વંસના કાલત્રયથી કાલત્રયનો અન્વય સમર્થન કરો.
21
અનઈં જો ઇમ વિચારસ્યો “ઘટનઈં વર્તમાનત્વાદિકઈં જિમ પટવર્તમાનત્વાદિ વ્યવહાર ન *હોઈ, ઘટધર્મવર્તમાનત્વાદિકઈં ઘટવર્તમાનત્વાદિ વ્યવહાર ન હોઇ, તિમ નાશોત્પત્તિવર્તમાનત્વાદિકઈં* નાશવર્તમાનત્વાદિકવ્યવહાર ન હોઈ.’
તો ક્રિયા-નિષ્ઠાપરિણામરૂપ વર્તમાનત્વ *અતીતત્વ લેઈ “નતિ, નષ્ટ:; ઉત્પદ્યતે, ઉત્પન્નઃ” એ વિભક્તવ્યવહારસમર્થન કરો.
અત વ ક્રિયાકાલ *નિષ્ઠાકાલ યૌગપદ્યવિવક્ષાઈ “ઉત્પદ્યમાનમુત્પન્નમ્, વિચ્છેદ્ વિજ્ઞતમ્”
એ સૈદ્ધાન્તિક પ્રયોગ સંભવઈં.
• શાં.માંથી ‘તો', ‘જે' પાઠ લીધેલ છે. અન્યત્ર ‘વ્યવહા.િ... તો પહિલાં' - પાઠ.
T કો.(૧૦)માં ‘નાશ્યોત્પત્તિનું' પાઠ.
× કો.(૯)માં ‘ઈમ’ નથી. પરંતુ ‘અર્નિં વર્તમાનઈં' પાઠ છે.
♦ કો.(૧૩)માં ‘ઉત્પત્તિકરણસંબંધ' પાઠ,
ૐ કો.(૧૧)માં “ક્ષણસંબંધમાં ‘સ્વાધિરક્ષળત્વવ્યાપવસ્વાધિરક્ષાબંતાધિરળતાત્વમ્ અનુત્પન્નત્વમાત્ર’ કહો” પાઠ.
• કો.(૯)માં ‘અન્વય’ના બદલે ‘અર્થ’ પાઠ.
*B(૨)+લા.(૨)માં ‘ઘટવર્ત..’
*.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૧૦+૧૧)માં નથી.
* લા.(૨)માં ‘નાશવર્ત..’
* કો.(૯)માં ‘અતીતત્વ' પદ નથી.
* કો.(૧૩)માં ‘નિષ્ઠાકાલ' પાઠ નથી.
મ. + શાં.માં ‘સૌદ્ધા....' અશુદ્ધ પાઠ સિ. + કો.(૭+૯+૧૦+૧૧) + આ.(૧)નો પાઠ લીધો છે.