________________
૨૩૩
વ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૯/૪)]. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો અભેદસંબદ્ધ ભેદ દેખાડઈ છઈ - ઘટવ્યય તે ઉત્પત્તિ મુકુટની, ધ્રુવતા કંચનની તે એક રે; દલ એકઈ વર્તઈ એકદા, નિજકારયશક્તિ અનેક રે !:/કા (૧૩૭) જિન. હેમઘટવ્યય, તેહ જ હેમમુકુટની ઉત્પત્તિ એકકારણજન્ય છઇ.
તે માટઈ વિભાગપર્યાયોત્પત્તિસંતાન છઈ. તેથી જ ઘટનાશવ્યવહાર સંભવઈ છઇ. તે માટઈ પણિ ઉત્તરપર્યાયોત્પત્તિ તે પૂર્વપર્યાયનો નાશ જાણવો.
કંચનની ધ્રુવતા પણિ (તે એક=) તેહ જ છે. જે માટઈ પ્રતીત્ય-પર્યાયોત્પાદઈ એકસંતાનપણું તે જ દ્રવ્યલક્ષણ ધ્રૌવ્ય છઇ. એ ૩ લક્ષણ એક દલઈ એકદા વર્તઈ છઇ. ઇમ અભિન્ન પણઇં.
પણિ શોક-પ્રમોદ-માધ્યચ્ય સ્વરૂપ અનેક કાર્ય દેખીનઈ (નિજકારયશક્તિક) તત્કારણશક્તિરૂપઈ અનેકપણઈ = ભિન્નતા પણિ જાણવી.
“સામાન્યરૂપઈ ધ્રૌવ્ય અનઈ વિશેષરૂપઇ ઉત્પાદ-વ્યય' ઈમ માનતાં વિરોધ પણિ નથી. ' વ્યવહાર તો સર્વત્ર સ્વાદથનુપ્રવેશઈ જ હોઇ. વિશેષપરતા પણિ વ્યુત્પત્તિવિશેષઈ જ હોઇ.
લત વ “ચાલુદ્યતે, ચાન્નશ્યતિ, ચા ધ્રુવ ઇમ જ વાક્યપ્રયોગ કીજઇં. "*उप्पन्ने इ वा” इत्यादौ वाशब्दो व्यवस्थायाम्। स च स्याच्छब्दसमानार्थः। સત M “MI: સ” એ લૌકિકવાક્યઈ પણિ સ્વાચ્છબ્દ લેઈઈ છઈ.
જે માટઈ સર્પનઈ પૃષ્ઠાવચ્છેદઈ શ્યામતા છઇ,p પણિ ઉદરાવચ્છેદઈ નથી. તથા સર્પમાત્ર કૃષ્ણતા નથી. શેષનાગ શુક્લ કહેવાઈ છઈ.
તે માટઈ વિશેષણ-વિશેષ્યનિયમાર્થ જો સ્વાચ્છબ્દ પ્રયોગ છઈ,
તો ત્રિપદી મહાવાક્ય પણિ યાત્કારગર્ભ જ સંભવઈ છઈ. ઈતિ ૧૩૭મી ગાથાર્થ સંપૂર્ણ “ l૪ છે ‘વિભાગ’ પાલિ૦ તર્કણા) માં પાઠ શાં.માં ‘વિસભાવિગ...' છે. જ કો. (૯)માં “તે માટઈં” પાઠ. • શાં.ધ.માં ‘વિરોધપતિ' અશુદ્ધ પાઠ. * લા. (૨)માં “પ્રદેશન” પાઠ. લી.(૧)માં પ્રવેશઈ ન” અશુદ્ધ પાઠ. મૂક પુસ્તકોમાં “પિન્ને પાઠ. કો. (૧૦)નો પાઠ લીધો છે. 0 પુસ્તકોમાં ‘પણિ” નથી. આ.(૧)માં છે. કો.(૧૧)માં “પિણ' પાઠ. '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે.
(૨)માં “ચાત્કારભાજી' પાઠ.