________________
૨૨૨
જેહ ભેદ છઈ વિગતિનો રે, જે ઉત્કટ પર્યાય;
કાર્યનિમિત્ત અભિન્નતા રે, એ વ્યવહાર ઉપાય રે ।।૮/૨૩॥ (૧૩૧) પ્રાણી. જેહ વ્યક્તિનો ભેદ દેખાડિઇ (છઈ) “અનેાનિદ્રાનિ, અનેò નીવા” ઈત્યાદિ રા રીતિં, તે વ્યવહા૨-નયનો અર્થ. તથા (જે) ઉત્કટ પર્યાય જાણીયઈં, તેહ પણિ વ્યવહારનયનો અર્થ. અત વ – 1‘નિચ્છયા પંચવને મમરે, વવદારા વાતવળે” ઇત્યાદિ સિદ્ધાંતઈ પ્રસિદ્ધ છઇ.
[ અધ્યાત્મ અનુયોગ સહિત
તથા કાર્યનઈ નિમિત્ત કહતાં કારણ. એહોનŪ અભિન્નપણું કહિયઇ, (એ=) તે પણિ વ્યવહારનયનો ઉપાય છઇ. જિમ ‘આયુષ્કૃતમ્” ઈત્યાદિક કહિઈં. ઇમ – “ગિરિર્વદ્યુતે, રુકિા સતિ' ઇત્યાદિક વ્યવહાર ભાષા અનેકરૂપ કહઇ છઈં. ૫૮/૨૩॥
परामर्शः
व्यक्तीनां बहुतामाह यश्चैवोत्कटपर्ययम् । कार्य-कारणयोरैक्यं व्यवहारः स उच्यते । । ८/२३॥
* વ્યવહારનયના વિષયને ઓળખીએ
=
જે નય (૧) વસ્તુમાં અનેકતાને જણાવે, (૨) ઉત્કટ પર્યાયને જણાવે અને (૩) કાર્ય-કારણની એકતાને જણાવે તે વ્યવહારનય કહેવાય છે. (૮/૨૩)
♦ ઔપચારિક પ્રયોગોનો આધ્યાત્મિક ઉદ્દેશ ♦
ધ્યા
આધ્યાત્મિક ઉપનય :- (૧) ખાવા-પીવાનો કે ખરીદવાનો પ્રસંગ આવે ત્યારે ‘આ દુનિયામાં માત્ર હું એક જ જીવ નથી. બીજા પણ અનેક જીવો રહેલા છે' આ રીતે વ્યવહારનયના પ્રથમ વિષયને યાદ કરી નોકર-ચાકર, ગરીબ માણસ, ભિખારી વગેરે પ્રત્યે આપણા હૈયાને અનુકંપાથી વાસિત કરવું જોઈએ.
-
7 કો.(૪)માં ‘એક’ પાઠ લી.(૧) + લા.(૨)માં ‘તે’ પાઠ. આ.(૧)માં ‘ઉત્કૃષ્ટિ’ પાઠ.
♦ કો.(૧૩)માં ‘જિહાં' પાઠ. કો.(૧૨)માં ‘તિહાં' પાઠ. * પુસ્તકોમાં ‘વળો' પાઠ.કો.(૭+૯)+સિ.નો પાઠ લીધો છે.
1. નિશ્ચયનયેન પશ્વવર્ગ: ભ્રમર, વ્યવહારનયેનાનવર્ણ:/
ดู
રો
(૨) દયા, દાન, વિનય, વિવેક, નમ્રતા, નિર્દભતા આદિ ઉત્કટ ગુણધર્મો જે વ્યક્તિમાં દેખાય, તે વ્યક્તિ પ્રત્યે મનમાં ગુણાનુરાગ, વચનમાં ગુણાનુવાદ, કાયામાં ગુણાનુકરણ આવે તે માટે પ્રયત્ન કરવો. (૩) ‘પુસ્તક જ્ઞાન છે’, ‘જિનપ્રતિમા સમ્યગ્દર્શન છે’, ‘રજોહરણ આદિ ઉપકરણો ચારિત્ર છે’ આ રીતે પુસ્તકાદિ નિમિત્તકારણ અને નૈમિત્તિક જ્ઞાનાદિ કાર્ય વચ્ચે અભેદનો ઉપચાર કરી જ્ઞાનાદિની જેમ જ્ઞાનાદિના ઉપકરણો પ્રત્યે પણ બહુમાન ભાવ જાળવી, તેની આશાતનાને ટાળવા માટે સતત પ્રયત્નશીલ રહેવું.