________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૮/૧૪)].
૨૦૭ ઈમ અંતર્ભાવિતતણો રે, કિમ અલગો ઉપદેશ; પાંચ થકી જિમ સાતમાં રે, વિષયભેદ નહીં લેશ રે ૮/૧૪ (૧૨૨) પ્રાણી. ઈમ અંતર્ભાવિત કહતાં ૭ માંહિ ભૂલ્યા, જે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક; (તણો ) તેહનો અલગો ઉપદેશ કિમ કરિઓ?
જો ઈમ કહસ્યો “મતાંતરઈ ૫ નય કહિઍ છઈ, તેહમાં ૨ નય ભલ્યા; (થકી) તેહનો ૭ નય કહતાં જિમ અલગો ઉપદેશ છઇં, તિમ અય્યારઈ દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિકનો અલગો ઉપદેશ હુસ્ય” - તો શબ્દ, સમભિરૂઢ, એવંભૂત નય જિમ વિષયભેદ છઇ, તિમ દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકનો ૭ નયથી ભિન્ન વિષય દેખાડો.
૩ નયનઈ એક સંજ્ઞાઈ સંગ્રહી ૫ નય કહિયા છઇં, પણિ બિં? વિષય ભિન્ન છVT. ઈહાં વિષય (ભેદક) ભિન્ન નથી (લેશ).
જે દ્રવ્યાર્થિકના ૧૦ ભેદ દેખાડ્યા, તે સર્વ શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિકમાંહિ આવઈ.
જે ૬ ભેદ પર્યાયાર્થિકના દેખાડ્યા, તે સર્વ ઉપચરિતાનુપચરિતવ્યવહાર, શુદ્ધાશુદ્ધ ઋજુસૂત્રાદિકમાંહિ આવઇં.
નો-વનિવર્વ ન્યાયઈ વિષયભેદઈ ભિન્ન નય કહિયછે, તો “વિચૈવ, ઈત્યાદિ સપ્તભંગી મધ્યે કોટિ પ્રકારઈ અર્પિતાનર્પિત સત્ત્વાસત્ત્વગ્રાહક નય ભિન્ન ભિન્ન કરતાં સપ્તમૂલ નય પ્રક્રિયા ભાંજઈ.
એ પંડિતઈં વિચારવું. *ઇતિ ૧૨૨મી ગાથાનો અર્થ સંપૂર્ણ * ૮/૧૪
परामर्श:: अन्तर्भावित
:: સન્તમવિયરેવં વારિ પૃથ વૃતા? .
पञ्चभ्य: सप्तवन्नैव भेदलेशोऽपि वर्तते ।।८/१४ ।।
• કો.(૪)માં “સાતનો પાઠ. જે પુસ્તકમાં ‘કરતાં' પાઠ છે. કો.(૧૨)+પા. પ્રતનો પાઠ અહીં લીધો છે. જે સિ.માં ‘અલગો’ પદ નથી.
પુસ્તકોમાં ‘નઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ૨ ફક્ત લી.(૪)માં ‘બિં’ પાઠ છે. T કો.(૧૩)માં “છઈ નહી’ પાઠ. * * ચિહ્નદ્રયગત પાઠ પુસ્તકોમાં નથી. લી.(૨+૩+૪) + આ.(૧) + કો.(૭+૯+૧૩) + સિ. + પા) પ્રતમાંથી
લીધેલ છે. . (૨+૩+૪)માં “સપ્તમૂલ’ પાઠ છે. *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.