________________
૧૯૯
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૮/૭)]
સંશ્લેષિતયોગઈ બીજો રે, જિમ આતમનો દેહ; નય ઉપનય નયચક્રમાં રે, કહિયા મૂલનય એહ રે //૮/ળા (૧૧૫) પ્રાણી.
બીજો ભેદ સંશ્લેષિતયોગઈ કમજ સંબંધઈ જાણવો. જિમ “આત્માનું શરીર (દેહ)”. આત્મ-દેહનો સંબંધ. ધન સંબંધની પરિ કલ્પિત નથી. વિપરીત ભાવનારું નિવર્નઇ નહીં, માવજીવ રહઇ. તે માટઇં એ અનુપચરિત. અનઈ ભિન્નવિષય. માટૐ અસદ્દભૂત જાણવો.
એ નય ઉપનય દિગંબર દેવસેનકૃત નયચક્રમાં િકહિયા છઈ, ૨ મૂલનય સહિત. *તિ માર્થા ઈતિ ૧૧૫મી ગાથાનો અર્થ. પ્રાણી ! તુણ્ડ ઈમ આગમના ભાવ સમજ્યો.* RI૮/
- ' થાત્ સંશ્લેષતયોકોન દ્વિતીય ‘ફેદ ગાત્મનઃ' - यथोक्तौ नयचक्रे हि मूलनयान्विताविमौ ।।८/७।।
uT: :
અસભૂત વ્યવહારના બીજા ભેદને સમજીએ . શ્લોકાર્થ :- સંશ્લેષિત યોગથી બીજો = અનુપચરિત અસભૂત વ્યવહાર બને છે. જેમ કે “જીવનું શરીર’ – આવો વ્યવહાર. નયચક્ર ગ્રંથમાં મૂળનયથી યુક્ત આ નય અને ઉપનય કહેલા છે. (૮૭)
હ8 દેહસંશ્લેષ ન છૂટે તો પણ દેહાધ્યાસને તો છોડીએ જ 9 આધ્યાત્મિક ઉપનય - આત્મા અને કાર્મણ શરીર, તૈજસ શરીર, દારિક શરીર વગેરે ક્ષીર -નીરની જેમ એકમેક થઈને રહેલા હોવાથી શરીરમાં મમત્વ ભાવ અને “હુંપણાનો ભાવ = દેહાધ્યાસ ” ; જીવને અનાદિ કાળથી રહેલ છે. શરીર અને આત્માનો સંશ્લેષ આપણાથી કદાચ વર્તમાનમાં દૂર ન થઈ શકે, તો પણ તેવો દેહાધ્યાસ છોડવા માટે “આ શરીર મારું છે' - આવી અનુપચરિત અસભૂત 11 વ્યવહારનયથી ઉત્પન્ન થતી બુદ્ધિને તો હંસલીન્યાયથી આપણે જરૂર અટકાવવી જોઈએ. જેમ પાણી અને દૂધ એકમેક થયા હોવા છતાં હંસ પાણીને છોડી દૂધ પકડે છે, તેમ શરીર-આત્મા મિશ્રિત થયા છે. હોવા છતાં આત્માર્થી સાધક શરીરમાં અહં-મમબુદ્ધિને છોડી આત્મામાં અહંબુદ્ધિને પકડે છે. બાકી છે અજ્ઞાનગ્રસ્તતા દુર્લભ બનતી નથી. તેથી જ તો સમયસારમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “અજ્ઞાનથી મોહિતમતિવાળો જીવ “આ (શરીરાદિ) પુદ્ગલ દ્રવ્ય મારું છે' - આમ બોલે છે.” “આ મુજબ જે વીર અવિનાશી આત્માને દેહથી ભિન્ન સ્વરૂપે જાણતો નથી, તે ઘોર તપશ્ચર્યા કરવા છતાં મોક્ષને મેળવતો નથી' – આવું પૂજ્યપાદસ્વામીએ સમાધિતત્રમાં જે કહેલ છે, તે પણ અહીં યાદ કરવા યોગ્ય છે. અનિવાર્યપણે અને આવશ્યકપણે કવચિત્ “આ મારું શરીર ' - એવો વ્યવહાર કરવાના અવસરે પણ તથાવિધ આત્મજાગૃતિ ટકાવી રાખવી. તેનાથી શ્રાવકપ્રજ્ઞપ્તિમાં જણાવેલ શાશ્વતસુખમય ધ્રુવ મોક્ષ સુલભ થાય. (૮૭)
આ.(૧)માં “દોય' પાઠ.
જ કો.(૯)+સિ.માં “નયચક્રથી પાઠ. • કો.(૧૩) + * * ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.