________________
૧૯૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત ઉપચરિતાનુપચરિતથી રે, પહિલો દોઇ પ્રકાર; સોપાધિક ગુણ-ગુણિ ભેદઈ રે, જિએની મતિ ઉપચાર રે II૮/૪ll (૧૧૨) પ્રાણી.
પહિલો જે સદૂભૂતવ્યવહાર તે બે પ્રકારિં છઈ, એક ઉપચરિત સદ્દભૂત વ્યવહાર 31 *જાણવો.* બીજો અનુપચરિત સદ્ભુત વ્યવહાર.
સોપાધિકગુણ-ગુણિભેદ દેખાડિઇં. તિહાં પ્રથમ ભેદ. જિમ – “નવચ મતિજ્ઞાન ઝોય.” ઉપાધિ તેહ જ ઈહાં ઉપચાર *કહીઈ. ઈતિ પદાર્થ.
હે પ્રાણી ! એહવા શાસ્ત્રના ભાવ ઈ.* I૮/૪
જ
- ૫૨fil: :
सद्भूतोऽपि द्विधाऽऽरोपाऽनारोपभेदतः खलु।
નીવસ્ય દિ મતિજ્ઞાન’ સોપાળમેવત:પાટ/જા
* સભૂત વ્યવહારના પ્રથમ ભેદનું નિરૂપણ * આ શ્લોકાર્થ :- સભૂત વ્યવહારનય પણ આરોપ અને અનારોપ - આવા ભેદથી બે પ્રકારે જ ટો થાય છે. સોપાધિક ગુણમાં ગુણીના ભેદની અપેક્ષાએ “જીવનું મતિજ્ઞાન' - આ પ્રમાણે ઉપચાર કરવો કે તે પ્રથમ સંભૂત વ્યવહાર છે. (૮૪)
૪ સોપાધિક ગુણ ઉપર મદાર ન બાંધવો જ આધ્યાત્મિક ઉપનય :- ગુણ-ગુણીમાં ભેદનું દર્શન કરીને ગુણની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કર્યા બાદ “પ્રાપ્ત થયેલા મતિજ્ઞાનાદિ ગુણો પણ સોપાધિક હોવાથી વિનશ્વર છે' - આ હકીકતને મનોગત કરીને આત્માર્થી સાધકે પ્રાપ્ત થયેલા ક્ષાયોપથમિક-અશુદ્ધ-સોપાધિક મતિજ્ઞાનાદિ ગુણો ઉપર મદાર બાંધવાને બદલે, પ્રાપ્ત થયેલ નાશવંત શક્તિઓ ઉપર મુસ્તાક રહેવાને બદલે, નિર્મલ મતિજ્ઞાનાદિને પ્રાપ્ત કરાવનાર ભગવદ્ભક્તિ, ગુરુવિનય, સાધુસેવા વગેરે ઉપાસનામાં નિર્ભર રહેવું જોઈએ. તેના લીધે ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિમાં કમલસંયમ ઉપાધ્યાયજીએ દર્શાવેલ કર્મક્ષયસ્વરૂપ મોક્ષ સુલભ બને. (૮૪)
કો.(૪)માં “...રિતાર્થ' પાઠ. લા.(૨)માં “...પચારથી’ પાઠ. ૨ મો.(૨)માં “ગુણિં' પાઠ નથી. છે જિઅન = જીવની. જે સિ. + કો.(૯)માં ‘પ્રથમ' પાઠ. *... * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨) + લી.(૧)માં છે.