________________
૧૯૫
દ્રવ્ય-ગુણ-પયાનો રાસ + ટબો (૮૩)] નિશ્ચયનય તે અભેદ દેખાડઇ. વ્યવહારનય તે ભેદ દેખાડઈ છઈ - દોઇ ભેદ વ્યવહારના રે, સદ્ભૂતાસભૂત;
એક વિષય સદ્ભુત છઈ રે, પરવિષયાસભૂત રે ૮/૩ (૧૧૧) પ્રાણી. વ્યવહારનયના ૨ ભેદ કહ્યાં છે. એક સદ્ભુત વ્યવહાર જાણવો. બીજો વલી અસભૂત વ્યવહાર છે.
એક વિષય કહતાં એકદ્રવ્યાશ્રિત, તે સભૂત વ્યવહાર. પરવિષય તે અસભૂતવ્યવહાર *કહીઈ.
અહો પ્રાણી ! એહવા ભાવ જાણવી. આગમના પરખઉં. એ ૧૧૧મી ગાથાનો અર્થ સંપૂર્ણ * l૮/૩
:: દિમેવો વ્યવહાર: સમૂતાઈસમૂતમે તા.
एकद्रव्याश्रितो ह्याद्यः परद्रव्याश्रितोऽपरः ।।८/३।। ના આધ્યાત્મિક વ્યવહારનયના બે ભેદનું પ્રતિપાદન ક શ્લોકાર્થ :- સભૂત અને અસબૂત - આ મુજબના ભેદથી વ્યવહારના બે ભેદ છે. સદ્ભુત વ્યવહાર એક દ્રવ્યને આશ્રયીને રહેલો છે. અસભૂત વ્યવહાર ભિન્ન દ્રવ્યને આશ્રયીને રહેલો છે. (૮૩) દલી
( ગુણ-ગુણીમાં ભેદભર્શનનું પ્રયોજન છે આધ્યાત્મિક ઉપનય :- શુદ્ધ-અશુદ્ધ નિશ્ચયનયની વિચારણામાં ઊંડા ઉતરવાની પોતાની ક્ષમતા કે સ્થિરતા ન જણાતી હોય તો સ્વાત્મદ્રવ્યની વિચારણા મુખ્ય બને તે રીતે સદ્ભુત વ્યવહારનયનો છે. ઉપયોગ કરી આત્મામાં કરવા માટે પ્રયત્ન કરવો. સદ્ભુત વ્યવહારથી ગુણ-ગુણી વગેરેમાં ભેદનું દર્શન કરવા દ્વારા સ્વભિન્ન ગુણ વગેરેને પ્રગટ કરવા માટે વ્યવહારુ આત્માર્થી જીવને ઉત્સાહ પ્રગટે છે. આ રીતે તે જીવ મોક્ષમાર્ગમાં આગળ ધપે છે. ત્યાર બાદ “મોક્ષમાં આકારશૂન્ય, શુદ્ધ, નિજસ્વરૂપમાં છે વ્યવસ્થિત, આઠ ગુણથી યુક્ત, નિર્વિકાર, વ્યાધિમુક્ત ચૈતન્ય હોય છે' - આ પ્રમાણે પરમાનંદપંચવિંશતિમાં સારી રીતે દર્શાવેલ સિદ્ધસ્વરૂપ દુર્લભ રહેતું નથી. (૮૩)
• પુસ્તકોમાં “જી' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “જી” પાઠ. કો. (૯)નો પાઠ લીધો છે. જ “જાણવો’ પાઠ ફક્ત કો.(૧૩) + આ. (૧)માં છે.
.ચિહ્નયમધ્યવર્તી પાઠ સિ.+કો. (૯)માં નથી. * * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.