________________
૧૯૦
,િ .
• દેખતી આંખે બુદ્ધિ બેભાન છે, અંધ છે.
અંધ લાગવા છતાં શ્રદ્ધા સભાન છે.
• બુદ્ધિ વિનાશી છે.
અખંડ શ્રદ્ધા અવિનાશી
રહેવાને સર્જાયેલ છે. • બુદ્ધિ કૃતજ્ઞતાની બહેન છે.
શ્રદ્ધા કૃતજ્ઞતાની બહેન છે.
• બુદ્ધિની આધારશીલા.
પરિવર્તનશીલતા છે. શ્રદ્ધાનો નક્કર પાયો.
સ્થિરતા-ધીરતા છે. બુદ્ધિ તૂટવા તૈયાર છે,
ઝૂકવા નહિ. અતૂટ શ્રદ્ધા
ઝૂકવા રાજી છે.
*
©.