________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૭/૧૭)]
૧૮૫
તેહ સ્વજાતિ જાણો રે, હું પુત્રાદિક; પુત્રાદિક છઈ માહરા એ II૭/૧૭ (૧૦૬)
‘માહરા
તે સ્વજાતિઈ “ઉપચરિતાસદ્ભૂત વ્યવહાર જાણો, જે “હું પુત્રાદિક”, પુત્રાદિક(છઈ)* ઈમ કહિઈં. ઇહાં ““હું”, “માહરા” એહિવું કહેવું પુત્રાદિકનŪ વિષયÛ, તે પુત્રાદિક ઉપચરિયા છઈ, તેહસ્યું આત્માનો ભેદાભેદ સંબંધ ઉપરઇં છઈં.
*તેહસ્યું આત્માનો ભેદ સ્વવીર્યરામત્વાત્, અભેદસંબંધ પરંપરાહેતુ ઉપરિત છે.* પુત્રાદિક તે શરીર આત્મપર્યાયરૂપÛ સ્વજાતિ છઈં, પણિ કલ્પિત છઇ, નહીં તો સ્વશરીરસંબંધ જોડી સંબંધી જોડયા' સ્વશરીરજન્ય મત્યુણાદિકનઈં પુત્ર કાં ન કહિયઈં ? 119/9911
परामर्शः
स्व-परोभयजात्याऽस्य त्रयो भेदा विकल्पिताः । ‘અહં પુત્રો’ ‘મરીયામ્ચ પુત્રાદ્યા' ગાવિમો મવેત્ ।।૭/૨૭।।
છે ત્રીજા ઉપનયના ત્રણ ભેદ છે
શ્લોકાર્થ :- સ્વજાતિ, પરજાતિ અને ઉભયજાતિ આ ત્રણની અપેક્ષાએ ત્રીજા ઉપનયના ત્રણ પ્રકારો વિશેષરૂપે માન્ય કરાયેલા છે. ‘પુત્ર હું છું’ અને ‘ પુત્ર વગેરે મારા છે’ - આવો વિકલ્પ પ્રથમ ઉપરિત અસદ્ભૂત વ્યવહાર ઉપનયસ્વરૂપ બને છે. (૭/૧૭) * રાગાદિ પરિણામોને તજીએ ♦
આધ્યાત્મિક ઉપનય :- પિતા વગેરે વ્યક્તિમાં પણ પિતૃત્વ વગેરે પર્યાયો કાલ્પનિક છે. તેથી તેમાં ક સ્વત્વસંબંધ કે સ્વીયત્વ સંબંધ પણ કાલ્પનિક સિદ્ધ થાય છે. મતલબ કે પિતાના આત્મામાં રહેલું પિતૃત્વ જ જો કાલ્પનિક હોય તો તેમાં ‘હું-મારા’ પણાની આપણી બુદ્ધિ તો તદ્દન કાલ્પનિક જ કહેવાય ને ! તેથી
• કો.(૪)માં ‘તેહ જ' પાઠ.
♦ કો.(૧)માં ‘છિ માહરા હું એહનો એ' પાઠ.
I કો.(૧૨)માં ‘માહરો' પાઠ.
I P(૧)માં ‘ઉપચિરતસંબંધેન અસદ્ભૂત' પાઠ.
♦ પાઠા શાં.માં ‘માહરા પુત્રાદિક' નથી.
** ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)+ આ.(૧) + લી.(૨+૩) + સિ. + મો.(૨)માં છે.
♦ પુસ્તકોમાં ‘હું’ નથી. સિ. + આ.(૧) + મો.(૨) + કો.(૭+૯+૧૨)માં છે.
* આ.(૧)માં ‘ભેદ' પાઠ.
...ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત B(૨)માં છે.
× ફક્ત B(૨)માં ‘શરીર’ પાઠ.
*. ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત B(૨)માં છે. પુસ્તકાદિમાં નથી. કો.(૧૨)માં તે પાઠ ‘કહિયઈં’ પછી છે.
હું