________________
રે
૧૭૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત ગુણઈ દ્રવ્ય ઉપચાર ૨, પર્યાયે દ્રવ્યનો;
ગૌર” “દેહ” જિમ “આતમા” l૭/૧oll (૯૯) ને વ્યોષવાર જિમ જે “એ ગૌર દસઈ છઈ તે આત્મા.” ઈમ ગૌર ઉદ્દેશીનઈ એ આત્મવિધાન કીજઈ, એ ગૌરતારૂપ પુગલગુણ ઊપરિ આતમદ્રવ્યનો ઉપચાર ૬.
“યે દ્રવ્યોષવાર જિમ કહિયદેહ તે આત્મા.” ઈહાં દેહરૂપપુદ્ગલપર્યાયનઈ વિષયઇ એ આત્મદ્રવ્યનો ઉપચાર કરિઓ ૭.૭/૧૦ रामर्शः गुणे द्रव्योपचारो हि 'गौरोऽहमिति धीर्यथा।
द्रव्यारोपस्तु पर्याये देहे 'ऽहमिति या मतिः ।।७/१०।।
અસભૂત વ્યવહારનો છઠ્ઠો-સાતમો ભેદ છે શ્લોકાર્થ :- ગુણમાં દ્રવ્યનો ઉપચાર છઠ્ઠો ભેદ જાણવો. જેમ કે “ગોરો હું છું - આવી બુદ્ધિ. શરીરમાં “હું આવી જે બુદ્ધિ થાય છે, તે પર્યાયમાં દ્રવ્યનો આરોપ સમજવો. (૧૦)
૪ લોકવ્યવહારમાં સાવધાન બનો ૪ આધ્યાત્મિક ઉપનય :- “ગોરો હું છું, “શરીર હું છું - ઈત્યાદિ વ્યવહારો કરવાના અવસરે આત્માર્થી જીવે પોતાના ચૈતન્યસ્વરૂપને વિશે જાગૃતિ રાખવી જોઈએ. જો સાવધાની ન રાખવામાં આવે
તો તેવા વ્યવહારો દેહાધ્યાસને પુષ્ટ કરી જીવને મિથ્યાત્વના વમળમાં ડૂબાડી દે તેવા છે. તેથી જ એ પૂજ્યપાદસ્વામીએ સમાધિતંત્રમાં જણાવેલ છે કે “સંસારના દુઃખનું મૂળ દેહમાં આત્મબુદ્ધિ છે. તેથી
આને છોડીને, બહારમાં ઈન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને આત્મામાં પ્રવેશ કરવો. “હું ગોરો છું, જાડો છું, L) પાતળો છે - આ રીતે શરીરની સાથે આત્માને એકરૂપ ન કરતાં સદા પોતાના આત્માને માત્ર જ્ઞાનાત્મક મે શરીરવાળો માનવો.” તથા તે માટે પરમાનંદપંચવિંશતિની કારિકાની વિભાવના કરવી. ત્યાં ચિરંતનાચાર્યે
જણાવેલ છે કે “જેમ કમલિનીમાં પાણી સર્વદા ભિન્ન રહે છે, તેમ આ નિર્મળ આત્મા દેહમાં રહેવા 9છતાં સ્વભાવથી જ ભિન્ન રહે છે.” આ દુનિયામાં રહેતાં આમજનતા સાથે તેમની ભાષામાં વ્યવહાર
કરતી વખતે, ઉપરોક્ત શબ્દપ્રયોગ કરતી વખતે અંતરમાં ખૂબ જાગૃતિ-સાવધાની રાખવાની આવશ્યકતા ઈ છે. તથાવિધ લોકવ્યવહારનો નિર્વાહ ઉપરોક્ત શબ્દપ્રયોગનું પ્રયોજન છે. પણ તેમાં રાગદશા-મોહદશા તો -મમત્વદશા-દેહદશા ઊભી થઈ ન જાય, મજબૂત થઈ ન જાય તેની સાવધાની રાખવી પણ ખૂબ જ
જરૂરી છે. તે માટે યોગીન્દ્રદેવરચિત પરમાત્મપ્રકાશ ગ્રંથની એક ગાથાને યાદ કરવી. તેનો અર્થ એ છે છે કે “શરીરમાં રહેવા છતાં જે નિયમા શરીરને સ્પર્શતોય નથી. તથા જે દેહ વડે સ્પર્શતો પણ
નથી. તેને જ પરમ આત્મા તરીકે તું જાણ.” તેવી સાવધાનીથી ધર્મોપદેશમાલામાં શ્રીજયસિંહસૂરિએ જણાવેલ, કાયમી ધોરણે શાશ્વત સુખવાળા મોક્ષને મુનિ મેળવે છે. (૧૦)
= '
'
૧ ફક્ત કો.(૧૨)માં “રે છે. # મ.માં ‘પર્યાય’ પાઠ. શાં. + લી.(૧+૪) + આ.(૧)નો પાઠ લીધો છે. }.. ચિતદ્વયમધ્યવર્તી પાઠ કો.(૧૨)માં નથી. જે. પુસ્તકોમાં “ઉદિ...' પાઠ. કો.(૧૨+૧૩)નો પાઠ અહીં લીધો છે. ક કો.(૧૩)માં ‘કરી ભેદ પાઠ.