________________
૧૪૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત 'હિવઈ આત્મ જ્ઞાનસ્વરૂપ કહઈ છઈ"પરમભાવગ્રાહક કહિઓ, દસમો જસ અનુસારો રે;
જ્ઞાનસ્વરૂપી આતમા, ગ્યાન સર્વમાં સારો રે //પ/૧૯મા (૭૩) ગ્યાન. 21 દસમો દ્રવ્યાર્થિક પરમભાવગ્રાહક કવિઓ, (જસ) જેહ નયનઈ અનુસારઈ આત્મા
જ્ઞાનસ્વરૂપ કહઈ છઇ. દર્શન, ચારિત્ર, વીર્ય, વેશ્યાદિક આત્માના અનંતગુણ છઈ, પણિ તે સર્વમાં જ્ઞાન સાર = ઉત્કૃષ્ટ છઇ.
અન્ય દ્રવ્યથી આત્માનઈ ભેદ જ્ઞાનગુણઈ દેખાડિઇ છઈ, તે માટઇં શીધ્રોપસ્થિતિકપણઈ આત્માનો જ્ઞાન તે પરમભાવ છઈ.
ઇમ બીજાઇ દ્રવ્યના પરમભાવ અસાધારણ ગુણ લેવા. “પરમાવપ્રદિવો દ્રવ્યર્થ: શમ: *જ્ઞાતવ્ય” | ત્તિ ૭૩મી ગાથાનો અર્થ જાણવો. પ/૧લા
र अन्त्यो द्रव्यार्थ उक्तो हि, परमभावगोचरः।
ज्ञानस्वरूप आत्मोक्तो ज्ञानस्य गुणसारता ।।५/१९।।
परामर्श
- પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિક : દશમો ભેદ * શ્લોકાર્થ :- છેલ્લો દ્રવ્યાર્થિકનય પરમભાવવિષયક કહેવાય છે. તે મુજબ આત્મા જ્ઞાનસ્વરૂપ કહેવાય છે. કારણ કે જ્ઞાન = શુદ્ધ ચૈતન્ય એ આત્માના સર્વ ગુણમાં શ્રેષ્ઠ છે. (૫/૧૯)
ચેતન્યસ્વરૂપની રુચિ કેળવીએ . દયા આધ્યાત્મિક ઉપનય :- શુદ્ધ ચૈતન્ય જીવનો પરમ ભાવ છે. તેથી તેની ઉપલબ્ધિ એ જ જીવનું
પરમ ધ્યેય છે. શુદ્ધ, સહજ, અનાવૃત ચૈતન્ય સ્વરૂપની દઢ રુચિ કેળવી તે પ્રાપ્ત થાય તે રીતે સ્વભૂમિકા1 યોગ્ય શુદ્ધ આચરણમાં લાગી જવું તે જ મોક્ષાર્થી જીવનું કર્તવ્ય છે. આ બાબતનું પ્રણિધાન દરેક આત્માર્થી A જીવે દેઢતાપૂર્વક કરવું જોઈએ. તે પ્રણિધાનનો પ્રકર્ષ થતાં, મહામુનિ મહાનિશીથસૂત્રમાં વર્ણવેલ મોક્ષને
મેળવે છે. ત્યાં મોક્ષનું સ્વરૂપ આ પ્રમાણે જણાવેલ છે કે “જ્યાં (૧) ઘડપણ નથી, (૨) મૃત્યુ નથી, ધ (૩) વ્યાધિઓ નથી, (૪) અપયશ નથી, (૫) દોષારોપણ નથી, (૬) સંતાપ નથી, (૭) ઉદ્વેગ છે નથી, (૮) કલિયુદ્ધ-સંઘર્ષ નથી, (૯) કલહ નથી, (૧૦) દરિદ્રતા નથી, (૧૧) રતિ-અરતિ વગેરે
કબ્દો નથી, (૧૨) પરિફ્લેશ-સંકુલેશ નથી, (૧૩) ઈષ્ટવિયોગ નથી.વધારે શું કહીએ? એકાન્ત (૧૪) 4) અક્ષય, (૧૫) ધ્રુવ, (૧૬) શાશ્વત, (૧૭) નિરુપમ અને (૧૮) અનન્ત સુખ મોક્ષમાં છે. આવો મોક્ષ ઝડપથી મેળવવા જેવો છે. (૫/૧૯)
- પાંચમી શાખા સમાપ્ત .
'... ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૨)માં છે. તે પુસ્તકોમાં ‘ગ્યાન' પાઠ. કો.(૫)નો પાઠ લીધો છે. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.