________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૫/૧૮)]
પરદ્રવ્યાદિકગ્રાહકો, નવમો ભેદ× તેમાંહી રે;
21
પરદ્રવ્યાદિક ચ્યારથી, અર્થ છતો જિમ નાંહી રે ૫/૧૮॥ (૭૨) ગ્યાન. તેમાંહિ દ્રવ્યાર્થિકમાંહિ, પરદ્રવ્યાદિગ્રાહક નવમો ભેદ કહિઓ છઈ. જિમ અર્થ ઘટાદિક, પર દ્રવ્યાદિક ૪ થી છતો નહીં. ૫૨ દ્રવ્ય = તંતુપ્રમુખ, તેહથી ઘટ અસત્ કહીઇ, પર ક્ષેત્ર જે કાશીપ્રમુખ તેહથી, પર કાલ = *જે અતીત-અનાગત કાલ; તેહથી, પર ભાવથી કાલાદિક ભાવŪ વિવક્ષિત વિષયŪ અછતા પર્યાય તેહથી. “પદ્રવ્યાવિપ્રાદો દ્રવ્યાર્થિનો નવમઃ મે* *વૃત્તિ ૭૨મી ગાથાર્થ.* ।।૫/૧૮ના
પાન
==
=
परद्रव्यादिकग्राही द्रव्यार्थी नवमो नयः ।
परद्रव्यादितः सन्न पदार्थो हि यथोच्यते । । ५/१८ ।।
૧૪૩
* પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક : નવમો ભેદ
શ્લોકાર્થ :- પરદ્રવ્ય વગેરેને ગ્રહણ કરનાર નવમો દ્રવ્યાર્થિકનય છે. જેમ કે પરદ્રવ્યાદિની અપેક્ષાએ પદાર્થ સત્ નથી કહેવાતો' - આવું વચન. (૫/૧૮)
♦ વિભાવદશાથી અટકો ♦
આધ્યાત્મિક ઉપનય :- નવમા દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી પરદ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ નથી હોતું' - આ પ્રમાણે જાણતો આત્માર્થી સાધક રોટી-કપડા-મકાન-સત્તા-સંપત્તિ 21 -સ્વાસ્થ્ય-સૌંદર્ય વગેરે પરદ્રવ્ય-ક્ષેત્રાદિના વિયોગમાં વિહ્વળ ન બને. તેને સાચવવાની કાયમ મથામણ કરવામાં સ્વભાવને-સ્વગુણને ગુમાવવાની ભૂલ ન કરે. તેના પ્રત્યે મમત્વભાવને કરવા દ્વારા પાપકર્મબંધ છે. કરી ન બેસે. આ સાવધાની રાખવાની સૂચના આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. તેનાથી આત્માનુશાસનમાં જણાવેલ પીડારહિત સિદ્ધસ્વરૂપ પ્રગટ થાય. ત્યાં પાર્શ્વનાગગણીએ જણાવેલ છે કે ‘એ સિદ્ધગતિમાં ઘડપણ, મોત, સંસાર, પરાભવ અને ક્લેશ નથી.' (પ/૧૮)
• મ.માં ‘નવમ’ પાઠ.કો.(૩+૪)નો પાઠ લીધો છે.
♦ કો.(૧)માં ‘નવગુણ પર્યાય છતઈ તે માંહિ રે' પાઠ છે.
× B(૨)માં ‘કિમ’ પાઠ.
♦ પુસ્તકોમાં ‘જે' નથી. કો.(૯) + લા.(૨)માં છે.
મો.(૧)માં ‘તેરથી પર, પરકાલ' પાઠ.
* પુસ્તકમાં ‘જે' નથી. કો.(૧૨+૧૩)માં છે.
♦ આ.(૧)માં ‘ભેદથી' પાઠ.
7 કો.(૧૩)માં ‘કાલિક’ પાઠ.
* પુસ્તકોમાં ‘મેવ:' પાઠ નથી. ફક્ત કો.(૧૩)માં છે.
** ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત કો.(૧૩) + લા.(૨)માં છે.
£211
છે.
13)