________________
परामर्श:: यथा संसार
૧૩૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત એહનો વિષય દેખાડઇ છઈ - જિમ - સંસારી પ્રાણિયા, સિદ્ધસમોવડિ ગણિઈ રે;
સહજભાવ આગલિં કરી, ભવપર્યાય નJ ગણિઈ રે પ/૧૦ (૬૪) ગ્યાન.
જિમ સંસારી જીવ જે પ્રાણિયા સર્વ (સિદ્ધસમોવડી=) સિદ્ધસમાન ગણિઈ. સહજભાવ ૨. જે શુદ્ધાત્મસ્વરૂપ, તેહ આગલિંકરીનઈં. તિહાં ભવપર્યાય = જે સંસારના ભાવ, તે ન ગણિઈ = તેમની વિવેક્ષા ન કરીશું. એ અભિપ્રાયઈ દ્રવ્યસંગ્રહઇ કહિઉં છઈ –
मैग्गण-गुणठाणेहिं य चउदसहिं हवंति तह असुद्धणया । વિvયા સંસારી, સર્વે “સુદ્ધા હું સુપયા | (વૃદ્ર.સ.93) //પ/૧૦ll
, यथा संसारिणः सर्वे गण्यन्ते सिद्धतुल्यकाः।
सहजभावमादृत्य भवभावानपेक्षणात् ।।५/१०।।
ના પ્રથમ દ્રવ્યાર્થિકનયનો વિષય - શ્લોકાર્થ :- જેમ કે સર્વ સંસારી જીવો સાંસારિક ભાવની અપેક્ષા કર્યા વિના સહજ ભાવને ૨ આગળ કરીને સિદ્ધસમાન ગણાય છે. (૫/૧૦)
જ શુદ્ધ દ્રવ્યાર્થિકનયનું પ્રયોજન અપનાવીએ જ આધ્યાત્મિક ઉપનય :- જેમ બીજનો ચંદ્ર દેખાડવા માટે ઝાડની શાખાનો સહારો લેવામાં આવે 10 છે. પરંતુ મહત્ત્વ શાખાદર્શનનું નથી, ચંદ્રદર્શનનું છે. તેમ સંસારી જીવોના શરીર દેખાય ત્યારે તેના
માધ્યમે તેમના સહજસ્વભાવનો આશ્રય કરીને સિદ્ધસ્વરૂપના દર્શન કરવાના છે. શુદ્ધ આત્મદ્રવ્યનું દર્શન
કરાવનારી શુદ્ધ દ્રવ્યાર્થિકદૃષ્ટિથી સર્વ જીવોને સિદ્ધસ્વરૂપી જોવાથી સંસારી જીવો પ્રત્યે રાગ-દ્વેષ આદિ ત મલિન પરિણામો જાગવાની સંભાવના રવાના થાય છે. સર્વ જીવોમાં સમત્વ ભાવ, મધ્યસ્થ ભાવ છે પ્રગટે છે. આપણી દષ્ટિ સહજતઃ પરિપૂર્ણ શુદ્ધ આત્મદ્રવ્યની ગ્રાહક બનવાથી આપણી દૃષ્ટિમાં પરિપૂર્ણતા દેવો અને શુદ્ધિ પ્રગટે છે. તેથી જ પરિપૂર્ણ અને પરિશુદ્ધ આત્મદ્રવ્યને પ્રગટ કરવાની એક માત્ર ભાવના
અંતઃકરણમાં છવાઈ જાય છે. આ રીતે શુદ્ધ આત્મદ્રવ્યની પ્રતીતિ કરીને સાધક મહાનિશીથમાં વર્ણવેલ સર્વદુઃખશૂન્ય મોક્ષને ઝડપથી મેળવે છે.(પ/૧૦)
• ધ.માં “પ્રણિઆ પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે.
0 લી.(૩)માં ‘વિગણીઈ' પાઠ. છે...( ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. # કો.(૧૨)માં “સહજસ્વભાવ” પાઠ. * કો.(૧૩)માં “આગલ' પાઠ. * કો.(૧૩)માં ‘સિદ્ધા' પાઠ. 1. मार्गणा-गुणस्थानैः चतुर्दशभिः भवन्ति तथा अशुद्धनयात्। विज्ञेयाः संसारिणः सर्वे शुद्धाः खलु शुद्धनयात् ।।