________________
૧૨૯
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૫/૬)],
એહ વિશેષાવશ્યકઈ સમ્મતિમાં પણિ ધારો રે; ઈમ નયથી સવિ સંભવઇ, ભેદ-અભેદઉપચારો રે //પ/૬ll (૬૦) ગ્યાન. એહ અર્થ વિશેષાવશ્યકઈ તથા સમ્મતિમાં (પણિ) હઈ છઈ – ઈમ ધારો. થા - 'दोहि वि णयेहि णीअं, सत्थमुलूएण तह वि मिच्छत्तं।
નં સવિસMદાત્તા કપુપુનિવવા (સ.ત.રૂ/૪૬, વિ.સ.મા.ર૦૧૧) स्वार्थग्राही इतरांशाप्रतिक्षेपी सुनयः इति सुनयलक्षणम् । स्वार्थग्राही इतरांशप्रतिक्षेपी दुर्नयः इति दुर्नयलक्षणम् ।
ઈમ નયથી = નિયવિચારથી (સવિ) ભેદ-અભેદગ્રાહ્ય વ્યવહાર સંભવઈ. તથા નયસંકેતવિશેષથી ગ્રાહકવૃત્તિવિશેષરૂપ ઉપચાર પણિ સંભવઇ.
તે માટઇં ભેદ-અભેદ તે મુખ્યપણઈ પ્રત્યેકનયવિશેષવિષય મુખ્યામુખ્યપણઈ ઉભયનયવિષય. ઉપચાર તે મુખ્યવૃત્તિની પરિ નયપરિકર, પણિ વિષય નહીં. એ સમો માર્ગ શ્વેતામ્બરપ્રમાણશાસ્ત્રસિદ્ધ જાણવો. *ગ્યાનદૃષ્ટિ કરીનઈ જોવઉં.* પ/દા
विशेषावश्यके ह्येवं प्रोक्तमपि च सम्मतौ। इति नयेन सर्वं स्याद् भेदाभेदादिलक्षणम् ।।५/६ ।।
: :
પર I
.
ભેદ-અભેદસમાવેશ નવસાધ્ય : શ્લોકાર્ધ - આ પ્રમાણે જ વિશેષાવશ્યકભાષ્ય તથા સમ્મતિતર્ક ગ્રંથમાં પણ જણાવેલ છે. આમ કરીને નયથી ભેદ-અભેદ વગેરે સ્વરૂપ બધું સંભવી શકે છે. (૫/૬)
- પાંચ પ્રકારે દુર્નયની સંભાવના છે આધ્યાત્મિક ઉપનય - અન્ય નયના વિષયનો ગૌણરૂપે પણ સ્વીકાર ન કરવો તે તેનો અમલાપ ર જ છે. આ પ્રમાણે ટબામાં દર્શાવેલ વાત આધ્યાત્મિક જગતમાં આપણને સાવધાન બનાવે છે. (૧) કોઈ પણ વ્યક્તિની વાતને આપણે શાંતિથી સાંભળવા પણ તૈયાર ન હોઈએ, (૨) તેના આશયને રીતે સમજવાની વૈચારિક સહિષ્ણુતા કે ધીરતા પણ ન કેળવીએ, (૩) યોગ્ય દૃષ્ટિકોણથી તેનો સ્વીકાર કરવા પણ આપણે તૈયાર ન થઈએ, (૪) માત્ર આપણી જ માન્યતા અને પૂર્વધારણાઓ સામેની વ્યક્તિ
1. द्वाभ्यामपि नयाभ्यां नीतं शास्त्रमुलूकेन तथापि मिथ्यात्वम् । यत् स्वविषयप्रधानत्वेन अन्योऽन्यनिरपेक्षौ।। '....' ચિહ્નયમધ્યવર્તી પાઠ કો.(૧૩)માં નથી. $ પુસ્તકોમાં ‘વિશેષ’ પદ નથી. કો.(૯) + સિ.માં છે.
પુસ્તકોમાં “મુખ્યમુખ્યપણઈ” પાઠ. લી. (૧+૨+૩) + કો.(૧૨+૧૩) + P(૩+૪) + આ.(૧)નો પાઠ લીધો છે. 8 મો.(૧)માં “નય પરિ પરિકર' પાઠ. *....* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.