________________
૧ ૨ ૧
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૫/૧)]
ઢાળ - ૫
(0આદિ જિણંદ મયા કરો - એ દેશી.) હિવઈ પાંચમઈ ઢાલઈ નય-પ્રમાણ વિવેક કરઈ છઈ -
એક અરથ ત્રયરૂપ છઈ, દેખુ ભલઈ પ્રમાણઈ રે; મુખ્યવૃત્તિ-ઉપચારથી, નયવાદી પણિ જાણઈ રે /પ/૧ી (૫૫)
ગ્યાનદૃષ્ટિ જગ દેખિઈ. આંકણી. એક અર્થ ઘટ-પટાદિક જીવ-અજીવાદિક ત્રયરૂપ કહતાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ છઈ. જે માટઇં ઘટાદિક મૃત્તિકાદિરૂપઈ દ્રવ્ય, ઘટાદિરૂપઈ સજાતીયદ્રવ્યપર્યાય, રૂપ-રસાદ્યાત્મકપણઈ ગુણ. ઇમ જીવાજીવાદિકમાં જાણવું. એહવું (ભલઈ) પ્રમાણઈ = સ્યાદ્વાદવચનઈ દેખુ. જે માટછે તે પ્રમાણઈ = સપ્તભંગાત્મકઇં ત્રયરૂપપણું મુખ્યરીતિ જાણિઈ.
નયવાદી જે એકાંશવાદી, તે પણિ મુખ્યવૃત્તિ અનઈ ઉપચારઈ એક અર્થ નઈ વિષઈ ત્રયરૂપપણું જાણઈ.
યદ્યપિ નયવાદીનઈ એકાંશવચનઈ શક્તિ એક જ અર્થ કહિઍ તો પણિ લક્ષણારૂપ ઉપચારઈ બીજા બે અર્થ પણિ જાણિ છે.
એકદા વૃત્તિવય ન હોઈ” એ પણિ તંત* નથી; “હાથ મજ્જ-ઘોષો” ઇત્યાદિ સ્થાનિક જે માટઇ ૨ વૃત્તિ પણિ માની છઇ.
ઈહાં પણિ મુખ્ય અમુખ્યપણઇં અનંતધર્માત્મક વસ્તુ જણાવવાનઈં પ્રયોજનઈં એક નય શબ્દની ર વૃત્તિ માનતાં વિરોધ નથી. T કો.(૧૩)માં ‘પ્રથમ શ્રેષ્ઠ યુગલાધર્મનિવારક આદિદેવ પ્રથમ તીર્થંકર પાઠ. • હિવઈ = હવે. આધારગ્રંથ- જ્ઞાનવિમલસૂરિકૃત આનંદઘનબાવીસીસ્તબક, જિનરાજસૂરિકૃત કુસુમાંજલિ, લાવણ્યસમયકૃત નેમિરંગરત્નાકરછંદ. $ શાં.+મ.માં ‘દેખ્યો, દેખ્ય” પાઠ. કો.(૪)માં “દેખો’ પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. ૧ લા.(૨)માં ‘દ્રવ્યરૂપ પર્યાય છઈ પાઠ.
પુસ્તકોમાં ફક્ત “જીવાદિકમાં’ પાઠ. કો.(૧૩)માં “ઘણા જીવાદિકમાં” પાઠ. છેપુસ્તકોમાં ‘તે' નથી. કો.(૭)માં છે.
કો.(૧૨)માં “એકાંતવાદી પાઠ. * તંત = ખાસ સિદ્ધાન્ત. જુઓ - ભગવદ્ગોમંડલ – ભાગ-૪/પૃ.૪૦૪૯. ..૧ ચિહ્રદયમધ્યવર્તી પાઠ લા.(૨)માં નથી. * કો.(૧૨+૧૩)માં “સ્થલિં’ પાઠ. ક કો. (૭)માં “અમુખ્ય' પદ નથી.