________________
-
: :
- પર
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૪/૯)],
૧૦૫ ભેદ હોઇ, તિહાં અભેદ ન હોઈ જ; ભેદ વ્યાપ્યવૃત્તિ છો, તે માટ” - એહવી પ્રાચીન તૈયાયિકની શંકા ટાલઈ જઈ -
ધર્મભેદ જો અનુભવિ ભાસઈ, ધર્મિભેદ નવિ કહિઈ રે; ભિન્ન ધર્મનો એક જ ધર્મ, જડ-ચેતનપણિ લહિઈ રે ૪/૬l (૪૬) શ્રત..
“શ્યામો ન ર - ઈહાં “શ્યામત્વ-રક્તત્વ ધર્મનો ભેદ (અનુભવિ) ભાસઈ છઈ, પણ ધર્મિ ઘટનો, ભેદ (નવિક) ન ભાઈ” ઈમ જો કહિયઈ તો જડ-ચેતનનો ભેદ ભાઈ છઈ, સ તિહાં (ભિન્ન ) જડત્વ-ચેતનત્વ ધર્મનો જ ભેદ, પણિ જડ-ચેતન દ્રવ્યનો ભેદ નહીં. (એક જ ધર્મી જડ-ચેતનપણિ લહિઈ) ઈમ અવ્યવસ્થા થાઇ.
ધર્મીનો પ્રતિયોગિપણઈ ઉલ્લેખ તો બિહુ ઠામે સરખો છઈ. અનઇ પ્રત્યક્ષસિદ્ધ અર્થઈ બાધક તો અવતરઈં જ નહીં. 'તિ તત્વ /૪/૬
ઇર્નમેવસ્થ માને ઘર્મમેવો ન થ્થો तषेक एव धर्मी स्यात् चैतन्याऽचेतनत्वयोः ।।४/६ ।।
જ ધર્મભેદે ધમીનો ભેદ : જેન જ શ્લોકાર્થ :- “ધર્મભેદના ભાનમાં ધર્મીનો ભેદ નથી ભાસતો’ - તેમ કહેવામાં આવે તો ચેતનત્વ અને અચેતનત્વ બન્નેનો આધાર એક જ વસ્તુ બની જશે. (મતલબ કે ધર્મનાશ થતાં ધર્મીનાશ થાય - આવું માનવું જરૂરી છે.) (૪/૬)
છે અહંનો ભાર ઉતારવા અભેદનય ઉપયોગી છે આધ્યાત્મિક ઉપનય :- “ગુણ-પર્યાય રવાના થતાં તેનો આધાર પણ રવાના થાય છે' - આ વાત આધ્યાત્મિક દષ્ટિએ એ રીતે ઉપયોગી બને છે કે આપણે ભૂતકાળમાં માસક્ષમણ આદિ ઉગ્ર તપશ્ચર્યા, {01 ઉપધાન, નવ્વાણું યાત્રા, છરી પાલિત સંઘ આદિ ઉગ્ર આરાધના કરેલી હોય તો તેનો અહંકાર આપણને ન હોવો જોઈએ કે “ઉગ્રતપસ્વી છું.” ઉગ્ર તપશ્ચર્યા પૂર્ણ થઈ ગઈ એટલે તપસ્વી તરીકેનું આપણું અસ્તિત્વ પણ અભેદનયની અપેક્ષાએ રવાના થઈ ગયું. આમ અતીત કાળમાં કરેલી ઉગ્ર આરાધનાનો ! ભાર ઉતારી, અહંકારના બોજામાંથી મુક્ત બની, હળવા ફૂલ થઈને અવિરતપણે વિનમ્રભાવે અંતરંગ મોક્ષપુરુષાર્થ સાધવામાં પરાયણ રહેવું - એ જ આપણું મુખ્ય, અંતરંગ અને અંગત કર્તવ્ય છે. આ રીતે જ સંસારસ્વરૂપ રોગનો ઉચ્છેદ થવાથી શુદ્ધાત્માના આનંદનો યોગ સુલભ બને. મુક્તાત્માને ઉદેશીને , શ્રીહરિભદ્રસૂરિજીએ યોગદૃષ્ટિસમુચ્ચયમાં “લોકમાં રોગમુક્ત પુરુષ જેવો હોય તેવો મુક્તાત્મા સ્વસ્થ હોય છે' - આ મુજબ જે જણાવેલ છે, તેનું પણ પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. (૪/૯) • “શ્યામત્વ-રક્તત્વ' શબ્દ ગુણવાચક છે. “શ્યામ-રક્ત' શબ્દ ગુણિવાચક = દ્રવ્યવાચી છે. પુસ્તકોમાં “કહિઈ પાઠ. કો. (૭)નો પાઠ લીધો છે. 1 કો. (૯)+સિ.+લા. (૨)માં “ધર્મીનઈ પ્રતિયોગઈ' પાઠ. કો.(૯) + સિ.માં “અધ્યક્ષસિદ્ધ' પાઠ. ....( ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે.