________________
૯૫
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૪/૧)]. શાસન-શ્રદ્ધાઢપણઈ (શિવ8) મોક્ષરૂપ કલ્પવૃક્ષનાં સુખરૂપ ફલ ચાખો. શ્રતધર્મ વિના ચારિત્રધર્મ ફલવંત ન હોઇ, જે માટઈ શંકાસહિત ચારિત્રીઓ પણિ સમાધિ ન પામઈ. રી
૩ ૪ – “વિનિચ્છિાસમવન્નેvi Mાળોri નો નમતિ સમષ્ટિ” (માવા...૪૨) તિ શ્રીમવરહિણને બોલ્યઉં છV. I૪/૧
• દ્રવ્યાનુયોકાપરામ: •
परामर्श
शाखा - ४
છે :
भेदाभेदोभयं मान्यं कथम् ? यत्र विरुद्धता। एकत्रैव कथं स्यातामातप-तमसी खलु ।।४/१।। श्रुते कुरु मनोदायम्, स्वादय शिवशर्म रे।। ध्रुवपदम्।।
• અધ્યાત્મ અનુયોગ
0 અનેકાંતવાદમાં આક્ષેપ છે શ્લોકાર્થ :- જે ભેદ અને અભેદ વચ્ચે પરસ્પર વિરોધ વર્તે છે તેવા ભેદ અને અભેદ ઉભય એક વસ્તુમાં કઈ રીતે માન્ય થાય ? પરસ્પરવિરોધી પ્રકાશ અને અંધકાર એક સ્થાને કઈ રીતે રહે? (૪/૧) હે ભવ્ય આત્મા ! શ્રતધર્મમાં મનને દઢ કરો, જેથી મોક્ષસુખનો આસ્વાદ થાય. (ધ્રુવપદ) રહે,
# શ્રદ્ધા મોક્ષમાર્ગમાપક # આધ્યાત્મિક ઉપનય - મોક્ષ અતીન્દ્રિય છે. તેથી કેવળ આત્માની અનુભૂતિના સ્તરનો મોક્ષમાર્ગ અને પણ અતીન્દ્રિય છે. તેમ છતાં ભવ્યાત્માઓ ઉપર ઉપકાર કરવાના પવિત્ર આશયથી મોક્ષમાર્ગ તરફ છે અંગુલિનિર્દેશ કરવાનો, શબ્દ દ્વારા યથાશક્ય સ્પષ્ટપણે મોક્ષમાર્ગને સમજાવવાનો પ્રયત્ન તીર્થકર ભગવંત, ગણધર ભગવંત વગેરેએ કરેલ છે. પરંતુ જ્ઞાનાવરણ કર્મના કે મોહનીય કર્મના ઉદયથી જીવને જિનવચનમાં '', સંશય પડે તો તાત્ત્વિક મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધવાની યોગ્યતા રવાના થાય છે અથવા ઘટી જાય તો છે. શંકા કરનારો જીવ બોધિથી = સમકિતથી ભ્રષ્ટ થાય છે. માટે સ્વાનુભૂતિની દુનિયામાં પ્રવેશ કરવા ઈચ્છતા સાધકે શ્રુતજ્ઞાનનો કે જિનવચનનો કે ગુરુવચનનો અનાદર કે અવિશ્વાસ કરવાની ગંભીર ભૂલ !
ક્યારેય ન કરવી. શ્રુતજ્ઞાન, જિનવચન અને ગુરુવચન પ્રત્યે ઝળહળતો અહોભાવ અને અતૂટ વિશ્વાસ આવે તો જ રત્નત્રયીની યોગ-સેમ-શુદ્ધિ-વૃદ્ધિ દ્વારા આત્માર્થી સાધક પન્નવણાસૂત્રમાં (= પ્રજ્ઞાપના સૂત્રમાં) જણાવેલ સિદ્ધસ્વરૂપને મેળવે. ત્યાં શ્યામાચાર્યજીએ સિદ્ધસ્વરૂપને વર્ણવતા જણાવેલ છે કે “શરીરશૂન્ય, નક્કરજીવપ્રદેશમય આત્મસ્વરૂપના ધારક, દર્શન-જ્ઞાનમાં ઉપયુક્ત, કૃતાર્થ, કર્મરજશૂન્ય, નિશ્ચલ, અંધકારશૂન્ય (= અજ્ઞાન-રહિત), વિશુદ્ધ બનેલા સિદ્ધાત્માઓ અનંત ભવિષ્યકાળ સુધી લોકાગ્રભાગે વસનારા છે.” (૪/૧)
કો.(૧૨)માં “સુખના' પાઠ. મેં પાઠા, સમાધિવંતપણું. પા૦ 1. વિનિવિસ્તારમા૫૫ન્નેન ગાત્મના તમને સમાધિમ/