________________
૯૩
દ્રવ્ય-ગુણ-કાર્યનો રાસ + ટબો (૪૧)]
ઢાળ - ૪ (કનંદનકું “ત્રિશલા હું લાલ ફુલરાવે - એ દેશી.) *હવઈ ચઉથી ઢાલમાંહઈ *ભેદભેદ વ્યવસ્થાપવાને* ભેદભેદનો વિરોધ આશંકાનઈ ટાલઈ જઈ.* પરવાદી કહઈ છઈ - “ભેદ-અભેદ ઉભય કિમ માનો? જિહાં વિરોધ નિરધારો રે; એક ઠામિ કહો કિમ કરિ રહવઈ આતપ નઈ અંધારો રે ?” I૪/૧ાા (૪૧) શ્રુતધર્મઈ મન દઢ કરિ રાખો, જિમ શિવસુખફલ ચાખો રે. (એ આંકણી.)
દ્રવ્યાદિકનઈ એક વસ્તુમાંહિ ભેદ-અભેદ ઉભય૩) બહુ ધર્મ તુમડે કિમ માનો છો? જિહાં વિરોધ નિર્ધાર ૭ઈ. ભેદ હોઈ, તિહાં અભેદ ન હોઈ; અભેદ હોઇ, તિહાં ભેદ રે ન હોઈ. એ બહુ ભાવાભાવરૂપઈ વિરોધી છઈ. વિરોધી બહુ એક ઠામઈ ન રહઈ. કહો મેં - એક ઠામઈ આતપ કહતાં તડકો નઈ અંધારો કહતાં છાયા ૨ કિમ (કરિ=કરિને) રહે?” .. જિમ આતા હોઈ, તિહાં અંધારો ન રહઈ. અંધારો હોઈ, તિહાં આતપ ન રહઈ, તિમ ભેદભેદ એકત્ર ન હોઈ.
एतेन सप्तदश दूषणानि सूचितानि। तथाहि - यदि भेदस्तर्हि अभेदः कथम् ? अभेदश्चेद् ? भेदः कथम् ? इति विरोधः ।।१।। भेदस्य अधिकरणं चेत् ? कथमभेदस्य? अभेदस्य चेत् ? कथं भेदस्येति वैयधिकरण्यम् ।।२।।
मिथोभिन्नाश्रयवृत्तित्वव्याप्तिः = विरोधः, परस्पराश्रये भेदव्याप्तिः = वैयधिकरण्यमिति भेदः । येन रूपेण भेदः तेनाऽभेदोऽपि स्यादिति व्यतिकरः, “परस्परविषयगमनं = व्यतिकरः" (षड्दर्शनसमुच्चयबृहद्वृत्तिः श्लोक ५७, उद्धृतः पाठः) इति वचनात् ।।३।। મેં પાઠા) ૧. ગામ નગર આગઈ કરી કંદર. ભાવે પાવે • કો. (૧૦ + ૧૨)માં “રાગ-આશાફેરી, ધન ધન સંપ્રતિ સાચો રાજા- એ દેશી.” પાઠ. જે પુસ્તકોમાં “હું લાલ' નથી. કો.(૪)માં છે. *...ઝક ચિહ્નયમધ્યવર્તી પાઠ ધામાં નથી. * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯) + સિ.માં છે. જ ‘પરવાદીનો મત તેને દૂષણરૂપ કહઈ.” પાઠ કો. (૯)માં છે. 3 ધમાં “અવરોધ પાઠ. '... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯) + સિ.માં છે. T....! ચિહ્નયમધ્યવર્તી સંસ્કૃતભાષાનિબદ્ધ વિસ્તૃત પાઠ પુસ્તકોમાં નથી. કો.(૩) + લી.(૪) + સિ.માં છે.