________________
૬૭.
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૩/૪)] વલી, 'એકાંત ભેદં બીજું બાધક વચન કહઈ છઈ -
બંધ-દેશ ભેદઈ હુઈ જી, બિમણી ગુરુતા રે ખંધિ5; પ્રદેશગુરુતા પરિણમઈ જી, ખંધ અભેદહ બંધ રે ૩/૪ll (૨૯) ભવિકા.
*ગુણ-ગુણીને ભેદ માનીઈ તિવારિ અવયવાવયવીને પણિ ભેદ જ માનવો હુઈ * બંધ કહિયઈ અવયવી, દેશ કહિયઈ અવયવ; એહોનઈ (ભેદઈ=) જો ભેદ માનિયઈ તો બિમણો ભાર (=બિમણી ગુરુતા) ખંધમાંહિ (હૂઈ=) થયો જોઈયઇં. જે માટઈ શતતંતુના પટમાંહિ શતતંતુનો જેટલો ભાર, તેટલો પટમાંહિ પણિ જોઈયઈ.
અનઈ જે કોઈ નવા તૈયાયિક ઈમ કહઈ છઈ જે “અવયવના ભારથી અવયવીનો ભાર અત્યંત હીન છઈ”, તે માટઈ તેહનઈ મતઈ “દ્ધિપ્રદેશાદિક ખંધમાંહઈ કિહાંઈ ઉત્કૃષ્ટ ગુરુતા ન થઈ જોઈઈ. જે માટઈ દ્વિપ્રદેશાદિક ખંધઈ એકપ્રદેશાદિકની અપેક્ષાઈ અવયવી છઈ.
અનઈ પરમાણુમાંહઈ જ ઉત્કૃષ્ટ ગુરુત્વ માનિયઈ તો રૂપાદિક વિશેષ પણિ પરમાણુમાંહઈ છે માન્યાં જોઈઇ, દિપ્રદેશાદિકમાંહઈ ન માન્યાં જોઈશું.”
* "गुरुत्वमतीन्द्रियमिति तत्र द्विगुणत्वादिप्रत्यक्षस्यापादकाभाव एव । अवनतिविशेषस्तु अवयविनि नौकादिलग्नतृणवदत्यन्तापकृष्टगुरुत्वस्वीकारादेवानापाद्यः'
- इत्युक्तिस्तु अत्यन्तापकृष्टगुरुत्व एव गुरुत्वस्याऽसमवायिकारणत्वे शोभते। तथा च अवस्थितगुरुत्वं परमाणुविश्रान्तमेव स्यात् ।
तादृशस्य च तस्य सम्बन्धविशेषेण अवयविनिष्ठाऽवनत्यादिकारित्वे स्पादिकमपि परमाणुविश्रान्तमेव . स्यात्, सम्बन्धविशेषेण अवयविनिष्ठकार्यकारितायाः अदुर्वचत्वादिति न किञ्चिदेतत् ।* '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો. (૯+૧૨)+ આ.(૧)માં છે. ૬ કો.(૧૩)માં “દૂષણાંતર પાઠ. * પુસ્તકોમાં “વચન' નથી. કો.(૧૧)માં છે. • બિમણી = બમણી, દ્વિગુણી, Double (આધારગ્રંથ કાદંબરી- પૂર્વભાગ) Sિ લી.(૧+૨)માં “બંધ’ પાઠ. પાઠાં, સંબંધિ. ભાઇ કો.(૬)માં “સંબંધ” પાઠ. *.* ચિહ્રદયમધ્યવર્ત પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧) + કો. (૯+૧૩) +સિ.માં છે. 0 કો.(૧૩)માં “તિવારે ખંધ-દેશભેદે બિમણો ભાર થયો જોઈઈ પાઠ.
કો.(૧+૧૧)લ્લા.(૨)માં “તંતુમાં' પાઠ. .: ચિહદયમધ્યવર્તી પાઠ આ.(૧) + સિ.કો.(૯)માં નથી ધ.માં ‘પરમાંહે પાઠ. *...ક ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.લી.(૪)+કો.(૩)માં છે. " સિ. + કો.(૩)માં ‘વારનેતિ' રૂત્યશુદ્ધઃ પઠ:I લી.(૪)નો પાઠ લીધો છે.