________________
अन्ययोगव्य, द्वा. श्लोक: ५
બંને ધર્મ સ્વીકાર્યા છે. તથા સંગ-વિભાગ સ્વીકારવાથી આકાશમાં પણુ યુક્તિ દ્વારા અનિત્યત્વ સિદ્ધ થઈ જ જાય છે. પ્રશસ્તપાદ ભાષ્યમાં કહ્યું છે કે “આ કાશ શબ્દનું કારણ છે, તેથી આકાશમાં સંગ અને વિભાગ થાય છે આ પ્રમાણે ભાષ્યકારે આકાશનું નિત્ય-અનિત્યપણું સ્વીકાર્યું છે. __ (टीका) प्रलापप्रायत्वं च परवचनानामित्थं समर्थनीयम् । वस्तुनस्तावदर्थक्रियाकारित्वं लक्षणम् । तच्चैकान्तनित्यानित्यपक्षयोन घटते । अप्रच्युतानुत्पन्नस्थिरैकरुपो हि नित्यः । स च क्रमेणार्थक्रियां कुर्वीत अक्रमेण वा ? अन्योन्यव्यवच्छेदरूपाणां प्रकारान्तरासम्भवात् । तत्र न तावत् क्रमेण, स हि कालान्तरभाविनीः क्रियाः प्रथमक्रियाकाल एव प्रसह्य कुर्यात्, समर्थस्य कालक्षेपायोगात् । कालक्षेपिणो वाऽसामर्थ्यप्राप्तेः । समर्थोऽपि तत्तत्सहकारिसमधाने तं तमर्थ करोतीति चेत् न तर्हि तस्य सामर्थ्यम्, अपरसहकारिसापेक्षवृत्तित्वात् । “सापेक्षमसमर्थम्" इति ન્યાયીત |
(અનુવાદ) * ઇતર દાર્શનિકનું વચન પ્રલાપ રૂપ છે, તેનું સમર્થન કરતાં જણાવે છે કે વસ્તુનું લક્ષણ અર્થક્યાકારિત્વ છે (જે જે અર્થ ક્રિયા કરનાર હોય છે તે જ વસ્તુ (પદાર્થ) કહેવાય છે. દા. ત. ઘટની અર્થક્રિયા જલાહરણ રૂપ અને પેટની અર્થકિયા “આચ્છાદન ૩૫) વસ્તનું અર્થયિકારિત્વલક્ષણ એકાન્ત નિત્ય અને એકાત અનિત્ય પક્ષમાં ઘટી શકતું નથી, કારણ કે તે એકાન્તવાદીએ, જેની ઉત્પત્તિ અને નાશ નથી પરંતુ સ્થિર એક સ્વભાવવાળું હોય તેને જ નિત્ય માને છે, અર્થાત્ ફૂટ–નિત્ય સ્વીકારે છે. તેથી તેવા પ્રકારના નિત્ય પદાર્થમાં કમ અને અકમ ઉભય રીતે અર્થકિયા ઘટી શકતી નથી. અને કમ તથા અક્રમ સિવાય અન્ય કઈ પ્રકારનો સંભવ નથી, તે આ પ્રમાણે :
પ્રશ્ન-નિત્ય પદાર્થ કમથી અર્થાકિયા કરે છે કે અક્રમથી? જે અર્થ ક્રિયા ક્રમથી કરે છે, તેમ કહે છે તે અર્થક્રિયા કરે જ નહીં ! કારણ કે નિત્ય તે સમર્થ છે તેથી તે સમર્થ હેઈને કાલાન્તરમાં થનારી ક્રિયા પ્રથમ ક્રિયાકાલમાં જ કેમ ના કરે? કેમકે જે સમર્થ છે, તે કાર્ય કરવામાં વિલંબ શા માટે કરે ? અને જે સમર્થ કાળવિલંબ કરે તે અસામર્થ્યની આપત્તિ થશે. જે કહેશે કે પદાર્થ સમર્થ છે તે પણ સહકારી (નિમિત્ત) કારણું મળવાથી જ પદાર્થ અમુક કાર્ય કરે છે. તે જણાવવાનું કેઃ જે નિત્ય પદાર્થને અન્ય સહકારીની અપેક્ષા રહેતી હોય તે સિદ્ધ થાય છે કે તેમાં સામર્થ્ય જ નથી ! કેમકે “જે જે સાપેક્ષ છે તે તે અસમર્થ છે.' એ ન્યાયથી જે અપેક્ષાવાન હોય તે અસમર્થ જ હોય છે.
(टीका) न तेन सहकारिणोऽपेक्ष्यन्ते, अपि तु कार्यमेव सहकारिष्वसत्स्वभवत् तान पेक्षत इति चेत्, तत् कि स भावोऽसमर्थः समर्थों वा ? समर्थश्चेत् , किं सहकारिमुखप्रेक्षणदीनानि तान्युपेक्षते न पुनर्झटिति घटयति । ननु समर्थमपि बीजं इलाजलानिलादिसहकारिसहित मेवाङ्कुरं करोति नान्यथा । तत् कि तस्य सहकारिभिः किञ्चिदु