________________
स्याद्वादमंजरी
इत्यर्थः । स्खलनेन चान प्रामाणिकजनोपहसनीयता ध्वन्यते । किं कुर्वाणाः? द्वयम् अनुवृत्ति-व्यावृत्तिलक्षणं प्रत्ययद्वयं वदन्तः। कस्मादेतत्प्रत्ययद्वयं वदन्तः इत्याह परात्मतत्त्वात्-परौ पदार्थेभ्यो व्यतिरिक्तत्वादन्यौ परस्परनिरपेक्षौ च यो सामान्यविशेषौ तयोर्यदात्मतत्त्वस्वरूपम् अनुवृत्तिव्यावृत्तिलक्षणं तस्मात्-तदाश्रित्येत्यर्थः । 'गम्ययपः कर्माधारे' इत्यनेन पञ्चमी । कथंभूतात् परात्मतत्त्वाद् इत्याह-अतथात्मतत्वात् मा भूत् पराभिमतस्य परात्मतत्त्वस्य सत्यरूपतेति विशेषणमिदम् । यथा येनैकान्तभेदलक्षणेन प्रकारण परैः प्रकल्पितं न तथा तेन प्रकारेणात्मतत्त्वं स्वरूपं यस्य तत्तथा । तस्मात् यतः पदार्थेष्वविष्वग्भावेन सामान्यविशेषौ वर्तते, तैश्च तौ तेभ्यः परत्वेन कल्पितौ । परत्वं चान्यत्वं तच्चैकान्तभेदाविनाभावि ।
(अनुवाई) આ પ્રમાણે સામાન્ય અને વિશેષના સ્વરૂપને નહીં જાણતા એવા અકુશળ અને અતવમાં કદાગ્રહવાળા અન્ય દાર્શનિકે ન્યાયમાર્ગથી ભ્રષ્ટ થાય છે અર્થાત નિત્તર બને છે. નિત્તર થાય છે એને વન્યર્થ એ છે કે તેઓ પ્રામાણિક પુરુષે માટે હાસ્યાસ્પદ. થાય છે! શું કરતાં તેઓ હાસ્યાસ્પદ બને છે? એને ઉત્તર છે, કે અનુવૃત્તિ (સામાન્યવિશેષ) ને પદાર્થોથી ભિન્ન માને છે. કેવી રીતે તેઓ ભિન્ન કહે છે? તેને ઉત્તર આપતાં કહે છે, પદાર્થોથી સામાન્ય-વિશેષ ભિન્ન હેવાથી, સામાન્ય વિશેષ પરસ્પર નિરપેક્ષ છે;
भनु १३५ मनुत्तिव्यावृत्ति छे. भृग मा परात्मतत्त्वात् ' शमा ५यमा विमlso 'गम्ययपः कर्माधारे से सूचना माघारे छे. 'अतथात्मतत्त्वात् मा परात्मતત્તH નું વિશેષણ છે. અન્ય દાર્શનિકને અભિમત પરાત્મતત્વની સત્યતાનો નિરાસ કરવા આ વિશેષણ મુકવામાં આવ્યું છે. અર્થાત જે એકાંતરૂપને અન્ય દાર્શનિકે એ માન્યું , તે એકાંતરૂપે સ્વરૂપ નથી; કારણ કે પદાર્થોમાં સામાન્ય-વિશેષ અથભાવે (અભિન્નરૂપ) રહેલા છે. અન્ય દાર્શનિકેએ તે સામાન્ય વિશેષને પદાથેથી ભિન્ન કપેલા છે; ભિન્નતા અન્યત્વ એકાન્ત ભેદ વિના સંભવી ન શકે.
टीका : किञ्च, पदार्थे भ्यः सामान्यविशेषयोरेकान्तभिन्नत्वे स्वीक्रियमाणो एकवस्तुविषयमनुवृत्तिव्यावृत्तिरूपं प्रत्ययद्वयं नोपपद्येत । एकान्ता भेदे चान्यतरस्यासत्त्वप्रसङ्गः । सामान्यविशेषव्यवहाराभावश्च स्यात् । सामान्यविशेषोभयात्मकत्वेनैव वस्तुनः प्रमाणेन प्रतीतेः । परस्परनिरपेक्षपक्षस्तु पुरस्ताभिलाठयिष्यते । अत एव तेषां वादिनां स्खलनक्रिययोपहसनीयत्वमभिव्यज्यते । यो हि अन्यथास्थित वस्तुस्वरूपमन्यथैव प्रतिपद्यमानः परेभ्यश्च तथैव प्रज्ञापयन् स्वयं नष्टः परानाशयति, न खलु तस्मादन्य उपहासपात्रम् । इति वृत्तार्थः ॥४॥