________________
स्याद्वादम जरी
स व्याससमासाभ्यां द्विप्रकारः। व्यासतोऽने कविकल्पः। समासतस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकश्च । आधो नैगमसंग्रहव्यवहारभेदात् त्रेधा । धर्मयोर्धर्मिणोधर्मधर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद्विवक्षणं स नैकगमो नैगमः । सत् चैतन्यमात्मनीति धर्मयोः। वस्तुपर्यायवद्रव्यमिति धर्मिणोः । क्षणमेकं सुखी विषयासक्तजीव इति धर्मधर्मिणोः। धर्मद्वयादीनामैकान्तिकपार्थक्याभिसन्धि गमाभासः। यथा आत्मनि सत्त्वचैतन्ये परस्परमत्यन्तं पृथग्भूते इत्यादिः। सामान्यमात्रग्राही परामर्शः संग्रहः । अयमुभयविकल्पः परोऽपरश्च । अशेषविशेषेषु औदासीन्यं भनमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः परसंग्रहः । विश्वमेकं सदविशेषादिति यथा। सत्ताद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान् निराचक्षाणस्तदाभासः यथा सत्तैव तत्त्वम् ततः पृथग्भूतानां विशेपाणामदर्शनात् द्रव्यत्वादीनि अवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गनिमीलिकामवलम्बमानः पुनरपरसंग्रहः। धर्माधर्माकाशकालपुद्गल जीवद्रव्याणामैक्यं द्रव्यत्वाभेदात् इत्यादियथा । तद्व्यत्वादिकं प्रतिजानानस्तविशेषानिहूनुवानस्तदाभासः। यथा द्रव्यत्वमेव तत्त्वम् ततोऽर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धे रित्यादिः । संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स व्यवहारः । यथा यत् सत् तद् द्रव्यं पयोयो वेत्यादिः । यः पुनरपारमार्थिकद्रव्यपर्यायविभागमभिप्रेति स व्यवहाराभासः । यथा चार्वाकदर्शनम् ।।
(अनुवाद) શ્રી દેવસૂરિ મહારાજે નય અને દુનિયાનું સ્વરૂપ ઉદાહરણ સહિત પોતાના “પ્રમાણનયતવા કાલંકાર” નામના ગ્રંથમાં પ્રતિપાદન કર્યું છે. તે આ પ્રમાણે : (૧) શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણ વડે જાણેલા પદાર્થોના એક અંશ(ધર્મ)ને ગ્રહણ કરવાપૂર્વક બાકીના અંશે પ્રત્યે ઉદાસીનતાનું અવલંબન કરવારૂપ વક્તાને અભિપ્રાયવિશેષ નય કહેવાય છે.
પિતાને ઈષ્ટ અંશ(ધર્મ)ને સ્વીકારપૂર્વક વસ્તુના બાકીના અંશને અપલાપ કરો ते नयामास (दुनय) पाय छे.
નય સંક્ષેપ અને વિસ્તારથી બે પ્રકારે છે. વિસ્તારથી નયના અનેક પ્રકારે છે. સંક્ષેપથી નયના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે પ્રકાર છે. દ્રવ્યાર્થિક નય નગમ, સંગ્રહ અને વ્યવહાર, ત્રણ પ્રકારે છે. (૧) બે ધર્મ અથવા બે ધમી એક ધર્મ અને એક ધમીમાં, પ્રધાન તથા ગૌણુભાવે વિવક્ષા કરવી, તેવા વક્તાના અભિપ્રાયને નૈકગમ (અનેક છે પ્રકાર જેના) અથવા નૈગમ કહેવાય છે. જેમ “સત્ર ચેતન્ય ધર્મ આત્મામાં છે? અહીં સત્ અને ચિતત્ય, બને ધર્મમાં ચિતન્ય વિશેષ હોવાથી પ્રધાન છે અને સત્ વિશેષણ હોવાથી ગૌણધર્મ છે. “પર્યાયવાન વસ્તુને દ્રવ્ય કહે છે તેમાં દ્રવ્ય અને વસ્તુ, બે ધમીમાં વસ્તુ મુખ્ય છે, અને દ્રવ્ય ગૌણ છે. અથવા પર્યાયવાન દ્રવ્યને વસ્તુ કહે છે. તેમાં દ્રવ્ય મુખ્ય છે અને વસ્તુ ગૌણ છે. વિષયાસક્ત જીવ ક્ષણમાત્ર સુખી છે તેમાં વિષયાસક્ત જીવરૂપ ધમી મુખ્ય છે. ક્ષણમાત્ર સુખી થવા રૂપ ધર્મ ગૌણ છે. આ