________________
अवतरण
अथ ये कुतीर्थ्याः कुशास्त्र वासनावासितस्वान्ततया त्रिभुवन स्वामिनं स्वामित्वेन न प्रतिपन्नाः तानपि तत्रविचारणां प्रति शिक्षयन्नाह
(अनुवाद)
હવે જે કુતીથિકા કુશાસ્ત્રોની વાસનાથી વાસિત થયેલા અંતઃકરણવાળા હાવાને લીધે ત્રિàાકનાથ પરમાત્માને સ્વામિરૂપે સ્વીકારતા નથી, તેઓને પણ તત્ત્વની વિચારણા કરવાની શિખામણ આપતાં કહે છે કે :
मूल - गुणेष्वसूयां दधतः परेऽमी मा शिश्रियन्नाम भवन्तमीशम् । तथापि संमील्य विलोचनानि विचारयन्तां नयवर्त्म सत्यम् ॥३॥
મૂળ-અર્થ : હે નાથ, ગુણેામાં મત્સરભાવને વહન કરનાર આ અન્ય દાર્શનિકે ભલે આપને ઇશ્વર તરીકે ન સ્વીકારે, તે પણ આંખ મીંચીને આપના સત્ય ન્યાયમા ને તે અવશ્ય વિચાર કરે. (૩)
9
( टीका) अमी इति - 'अदसस्तु विप्रकृष्टे' इतिवचनात् तत्त्वातच्वविमर्शबाह्यतया दूरीकरणाईत्वाद् विप्रकृष्टाः, परे =कुतीर्थिकाः भवन्तं = त्वाम् अनन्यसामान्यसकलगुणनिलयमपि मा ईशं शिश्रियन् मा स्वामित्वेन प्रतिपद्यन्ताम् । यतो गुणेष्वसूयां दधतः - गुणेषु बद्धमत्सराः गुणेषु दोषाविष्करणं ह्यसूया, यो हि यत्र मत्सरी भर्वात स तदाश्रयं नानुरुध्यते, यथा माधुर्यमत्सरी करभः पुण्ड्रेक्षुकाण्डम् । गुणाश्रयश्च भवान् । एवं परतीर्थिकानां भगवदाज्ञाप्रतिपत्तिं प्रतिषिध्य स्तुतिकारो माध्यस्थमिवास्थाय तान् प्रति हितशिक्षामुत्तरार्द्धनोपदिशति । तथापि त्वदाज्ञाप्रतिपत्तेरभावेऽपि लोचनानि-नेत्राणि संमिल्य - मिलितपुटीकृत्य, सत्यं - युक्तियुक्तं नयवर्त्मन्यायमार्ग विचारयन्तां-विमर्शविषयीकुर्वन्तु ।
(अनुवाद)
अहीं भृणमां ' अमी' या जीन हार्शनिमे विषे अदस्' शब्दन ३पना प्रयोग ४ જણાવે છે કે તવાતત્ત્વને વિચાર નહિ કરતા હેાવાથી દૂર કરવા લાયક છે, એટલે વિપ્રકૃષ્ટ-દૂરના છે. અસાધારણ સકલગુણુનાં સ્થાનરૂપ આપને ભલે ઇશ્વરરૂપે ના સ્વીકારે, કારણ કે તેઆને ગુણ પ્રત્યે મત્સર છે, એટલે કે તેએ ગુણમાં પણ દોષ શોધે છે, આ તેમની અસૂયા જ છે. જે જેના પ્રત્યે મત્સરવાળા હાય છે તે તેના આશ્રયને સ્વીકારત નથી. જેમકે મધુરસ પ્રત્યે મત્સર રાખનાર ૮ શ્વેત અને માધુર્યથી ભરપુર શેલડીને સ્વીકારતા નથી, તેમ શૃણ્ણામાં અસૂયા રાખનાર આ પરતીર્થિક ગુણ્ણાના આશ્રયભૂત