________________
अवतरणसाम्प्रतं दुर्नयनयप्रमाणप्ररूपणद्वारेण "प्रमाणनयैरधिगमः" इति वचनाद् जीवाजीवादितत्त्वाधिगमनिबन्धनानां प्रमाणनयानां प्रतिपादयितुः स्वामिनः स्याद्वादविरोघिदुर्नयमार्गनिराकरिष्णुमनन्यसामान्य वचनातिशयं स्तुवन्नाह
અવતરણ હવે દુર્નય, નર્ય અને પ્રમાણની પ્રરૂપણ દ્વારા “પ્રેમાળનવૈરયિામક (પ્રમાણ અને નય વડે જાણવું) એ સૂત્રથી જીવ અજીવ આદિ તત્ત્વોને સમજવાના કારણરૂપ પ્રમાણ અને નનું પ્રતિપાદન કરવાવાળા અને સ્યાદ્વાદના વિરોધી દુનનું નિરાકરણ કરવાવાળા એવા શ્રી જિનેશ્વર ભગવાનના વચનની અસાધારણતાની સ્તુતિ કરતાં કહે છે सदेव सत् स्यात्सदिति त्रिधार्थो मीयेत दुनीतिनयप्रमाणैः। यथार्थदर्शी तु नयप्रमाणपथेन दुर्नीतिपथं त्वमास्थः ॥२८॥ .
મૂળ અર્થ : પદાર્થ દુનયની અપેક્ષાએ સર્વથા સત્ સ્વરૂપ જ છે. નયની અપેક્ષાએ સત સ્વરૂપ છે. અને પ્રમાણની અપેક્ષાએ કથંચિત્ સત્ સ્વરૂપ છે. આ પ્રકારે એક જ વસ્તુ દુર્નય, નય અને પ્રમાણુ એમ ત્રણ પ્રકારે જણાય છે. આ રીતે યથાર્થ વસ્તુ સ્વરૂપને જાણવાવાળા હે ભગવન આપે જ પ્રમાણ અને નય દ્વારા દુર્નયમાર્ગનું નિરાકરણ
(રીજા)–અર્વને રિઝઘત ફર્થ ઘવાર્યા ત્રિપા ત્રિમ પ્રજાકા मीयते परिच्छिद्येत । विधौ सप्तमी । कैस्त्रिभिः प्रकारैः इत्याह दुर्नीतिनयप्रमाणैः । नीयते परिच्छिद्यते एकदेशविशिष्टोऽर्थ आभिरिन्ति नीतयो नयाः । दुष्टा नीतयो दुर्नीतयो दुर्नया इत्यर्थः । नया नैगमादयः । प्रमीयते परिच्छिद्यतेऽर्थोऽनेकान्तविशिष्टोऽनेन इति प्रमाणम् स्याद्वादात्मकं प्रत्यक्षपरोक्षलक्षणम् । दुर्नीतयश्च नयाश्च प्रमाणे च दुर्नीतिनयप्रमाणानि तैः॥
(અનુવાદ) જે જણાય છે તેને પદાર્થ કહે છે. તે પદાર્થોને દુનય, નય અને પ્રમાણથી નિશ્ચિત થાય છે. જેના દ્વારા પદાર્થના એક અંશનું જ્ઞાન થાય છે. તે નય કહેવાય છે. તે નય નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એમ સાત પ્રકારે છે. જેમાં પદાર્થના એક અંશને નિશ્ચય અને અન્ય અંશને અપલાપ કરાય છે,