________________
( अवतरण)
अथाने कान्तवादस्य सर्वद्रव्यपर्यायव्यापित्वेऽपि मूलभेदापेक्षया चातुर्विध्याभिधानद्वारेण भगवतस्तत्त्वामृतरसास्वाद सौहित्यमुपवर्णयन्नाह -
-
અવતરણુ
હવે અનેકાન્તવાદ સ દ્રવ્ય અને પર્યાયમાં વ્યાસ હાવા છતાં પણ મૂળભેદની अपेक्षाओ (१) स्यात् नित्य, स्यात् अनित्य (२) स्यात् सामान्य, स्यात् विशेष (3) स्यात् वाभ्य, स्यात् अवाभ्य. (४) स्यात् सत्, स्यात् असत् आ यार अमरना प्रथन द्वारा भनेકાન્તવાદના ચાર ભેદ ખતાવ્યા છે.તે શ્રી જિનેશ્વર ભગવંતના તત્ત્વામૃતરસના આસ્વાદના સુહિતપણાનું વર્ણન કરતાં કહે છે.
स्यान्नाशि नित्यं सदृशं विरूपं वाच्यं न वाच्यं सदसत्तदेव । विपश्चितां नाथ निपीततत्त्व सुधोद्गतोद्गार पर म्परेयम् ||२५||
મૂળ-અથ : પ્રત્યેક પદાથ કથ'ચિત્ નિત્ય, કથંચિત્ અનિત્ય, કથંચિત્ સામાન્ય, કથંચિત વિશેષ, કથંચિત્ વાથ્ય, કથાચિત્ અવાચ્ય, કથ'ચિત્ સત્ અને કથ ંચિત્ અસત્ છે, તેવા પ્રકારના પદાર્થના સ્વરૂપનું પ્રતિપાદન ખરેખર વિદ્વાનોમાં શિશમણુ એવા હું નાથ, તે સવે આપે પીધેલા અનેકાન્તવાદરૂપ અમૃતના ઉદ્ગાર (એડકારે)ની પરંપરા છે.
( टीका) स्यादित्यव्ययमनेकान्तद्योतकमष्टास्वपि पदेषु योज्यम् । तदेव अधिकृतमेवैकं वस्तु स्यात् कथञ्चिद् नाशि विनशनशीलमनित्यमित्यर्थः । स्यान्नित्यम् अविनाशिधर्मीत्यर्थः । एतावता नित्यानित्यलक्षणमेकं विधानम् । तथा स्यात् सदृशमनुवृत्तिहेतुविशेषरूपमित्यर्थः । अनेन सामान्यविशेषरूपो द्वितीयः प्रकारः । तथा स्याद् वाच्यं वक्तव्यम् । स्याद् न वाच्यमवक्तव्यमित्यर्थः । अत्र च समासेऽवाच्यमिति युक्तम्, तथाप्यवाच्यपदं योन्यादौ रूढमित्य सभ्यतापरिहारार्थे न वाच्यमित्यसमस्तं चकार - स्तुतिकारः । एतेनाभिलाप्यानभिलाप्यस्वरूपस्तृतीयो भेदः । तथा स्यात्सद् विद्यमानमस्तिरूपमित्यर्थः । स्याद् असत् तद्विलक्षणमिति । अनेन सदसदाख्या चतुर्थी विधा |
(अनुवाद)
'स्यात्' अव्यय अनेअन्त अर्थना धोत छे. तेथी नित्य-अनित्य आदि खाई પદોની સાથે તેના ચેગ કરવા જોઈએ. (૧) પ્રત્યેક પદાર્થ વિનાશી હાવાથી કથ`ચિત્ અનિત્ય છે અને અવિનાશી હેાવાથી કથંચિત્ નિત્ય છે, આથીનિત્યાનિત્યરૂપ પ્રથમ પ્રકાર થાય છે