________________
अवतरण अस्यां च स्तुतावन्ययोगव्यवच्छेदोऽधिकृतस्तस्य च तीर्थान्तरीयपरिकल्पिततत्त्वाभास निरासेन तेषामाप्तत्वव्यवच्छेदः स्वरूपम् । तच्च भगवतो यथावस्थितवस्तुतत्ववादित्वख्यापनेनैव प्रामाण्यमश्रुते । अतः स्तुतिकारस्त्रिजगदगुरोनिःशेषगुणस्तुतिश्रद्धालुरपि सद्भूतवस्तुवादित्वाख्य गुणविशेषमेव वर्णयितुमात्मनोऽभिप्रायमाविष्कुर्वनाह
__(अनुवाद) આ સ્તુતિમાં અન્ય વ્યવછેદ (અન્યમાં આપ્તવના યોગને વ્યવચ્છેદ-નિરાકરણ) નો અધિકાર છે. એટલે ઈતર દાર્શનિકે દ્વારા પરિકપિત તત્ત્વાભાસનો નિરાસ કરવાથી તેઓમાં આપ્તત્વને નિષેધ કરવો એ જ અ ગવ્યવછેદ છે. એ તે સિદ્ધ થાય છે ભગવાન યથાવસ્થિત વરતુના પ્રશ્યક છે, એવું ખ્યાપન કરવામાં આવે. આથી જ સ્તુતિ કાર જગદ્ગુરુ શ્રી તીર્થકર ભગવંતના સમસ્ત ગુણેમાં શ્રદ્ધાળુ હોવા છતાં પણ એકલા યથાર્થવાદિતા નામના ગુણવિશેષનું જ વર્ણન કરવા પિતાનો અભિપ્રાય વ્યકત કરતાં કહે છે કેઃ मूल- अयं जनो नाथ ! तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालुरेव ।
विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधिदुर्विदग्धः ॥२॥ મૂળ-અર્થ –હે નાથ ! પરીક્ષા કરવામાં પોતાની જાતને પંડિત માનનાર આ જન (હેમચન્દ્ર) આપના અન્ય ગુણેની સ્તુતિ કરવામાં પૃહા ધરાવે છે, છતાં પણ આપનો યથાર્થ વસ્તુને પ્રતિપાદન કરવાનો જે અસાધારણ ગુણ છે. તેની જ સ્તુતિ કરે એ थित छे. (२) __ (टीका) हे नाथ ! अयं मल्लक्षणो जनः, तव गुणान्तरेभ्यो-यथार्थवादव्यतिरिक्तेभ्योऽनन्यसाधारणशरीरलक्षणादिभ्यः स्पृहयालुरेव-श्रद्धालुरेव । किमर्थम् ? स्तवाय-स्तुतिकरणाय । इयं 'तादथ्ये चतुर्थी', पूर्वत्र तु 'स्पृहेाप्य वा' इति लक्षणा चतुर्थी । तव गुणान्तराण्यपि स्तोतुं स्पृहावानयंजन इति भावः । ननु यदि गुणान्तरस्तुतावपि स्पृहयालुता तत्किं तान्यपि स्तोष्यति स उत नेत्याशक्योत्तरार्धमाह-किन्त्विति अभ्युपगमपूर्वकविशेषधोतने निपातः । एकम्-एकमेव । यथार्थवादं यथावस्थितवस्तुतत्त्वप्रख्यापनाख्यं त्वदीयं गुण; अयं जनो बिगाहतां स्तुतिक्रियया समन्ताद व्याप्नोतु । तस्मिकस्मिन्नपि हि गुणे पणिते तन्त्रान्तरीयदैवतेभ्यो बैशिष्टयख्यापनद्वारेण वस्तुतः सर्वगुणस्तवनसिद्धेः ।
(मनुवाद) હે નાથ ! આ જન (હેમચન્દ્ર) આપનાં યથાર્થ વાદિતાભિન્ન, પશુ કેઈમાં નહીં જણાતાં એવાં શરીર સંબંધી લક્ષણ-આદિ ગુણની સ્તુતિ કરવામાં અત્યંત પૃહાશીલ