________________
स्थाद्वादमंजरी
(અનુવાદ) જે વસ્તુનું સંક્ષેપ(સામાન્ય)રૂપે વર્ણન કરવામાં આવે તે વસ્તુ દ્રવ્યરૂપે જ કહેવાય છે. જેમાં ગુણ અને પર્યાયે વસે છે તે વસ્તુ (દ્રવ્ય) કહેવાય છે. તે વસ્તુ (દ્રવ્ય) ધર્મ, અધર્મ, આકાશ, કાલ, જીવ અને પુદ્ગલ, આ છ પ્રકારે છે. કેટલાક આચાર્ય કાલ સિવાય પાંચ દ્રવ્ય માને છે. ચેતન–અચેતન આત્મા ઘટ આદિ પ્રત્યેક વસ્તુ પર્યાયયુક્ત હોવા છતાં પણ પર્યાયની વિવક્ષા કરવામાં ન આવે તે કેવલ દ્રવ્ય જ કહેવાય છે. શુદ્ધ સંગ્રહ આદિ દ્રવ્યાસ્તિક ન કેવલ દ્રવ્યને જ સ્વીકારે છે. કેમકે દ્રવ્ય અને પર્યાય કથંચિત્ અભિન્ન છે. પર્યાય, પર્વવ, પર્યાય એ એકીર્થ(પર્યાય)વાચક શબ્દો છે. જે વસ્તુનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે અર્થાત દ્રવ્યની ગણતા અને પર્યાયની વિવક્ષા કરવામાં આવે તે વસ્તુ કેવલ પર્યાયરૂપ કહેવાય છે.
यदा ह्यात्मा ज्ञानदर्शनादीन् पर्यायानधिकृत्य प्रतिपर्यायं विचार्यते, तदा पर्याया एव प्रतिभासन्ते, न पुनरात्माख्यं किर्माप द्रव्यम् । एवं घटोऽपि कुण्डलौपधुबुघ्नोदरपूर्वापरादिभागाद्यवयवापेक्षया विविच्यमानः पर्याया एव, न पुनर्घटाख्यं तदतिरिक्तं वस्तु । अतएव पर्यायास्तिकनयानुपातिनः पठन्ति
માનr gવ દિ માણને વંનિષિgeતથા તથા
तद्वाभैव पुनः कश्चिभिर्भागः संप्रतीयते" ।।। इति । ततश्च द्रव्यपर्यायोभयात्मकत्वेऽपि वस्तुनो द्रव्यनयार्पणया पर्यायनयानपंणया च द्रव्यरूपता. पर्यायनयार्पणया द्रव्यनयानपंणया च पर्यायरूपता, उभयनयार्पणया च तदुभयरूपता। अत एवाह वाचकमुख्यः "अर्पितानर्पितसिद्धेः" इति एवं विधं द्रव्यपर्यायात्मकं वस्तु त्वमेवादीदृशस्त्वमेव दर्शितवान् । नान्य इति काकावधारणावगतिः ॥
(અનુવાદ) જ્યારે આત્માના જ્ઞાન, દર્શન આદિ પ્રત્યેક પર્યાયની વિચારણા કરવામાં આવે ત્યારે માત્ર જ્ઞાન, દર્શન આદિ પર્યાનું જ જ્ઞાન થાય છે. પરંતુ તે પર્યાથી ભિન્ન કઈ આત્મદ્રવ્યને પ્રતિભાસ થતું નથી. તેવી રીતે ઘડાના ગોળાકાર, પહોળાઈપણું, પૂર્વભાગ અપરભાગ આદિ પર્યાનો વિચાર કરવામાં આવે ત્યારે માત્ર ઘટના પર્યાયોનું જ જ્ઞાન થાય છે. પરંતુ પર્યાથી અતિરિક્ત કઈ ઘટ દ્રવ્યનો પ્રતિભાસ થતું નથી. પર્યાયાસ્તિક નયને માનનારા કહે છે કે પ્રત્યેક વસ્તુમાં રહેલા છે તે અંશે જ દષ્ટિગોચર થાય છે. પરંતુ તે અંશેાથી ભિન્ન કોઈ નિરંશ દ્રવ્ય દેખાતું નથી. આ રીતે પ્રત્યેક વસ્તુ દ્રવ્યપર્યાય ઉભયરૂપ હોવા છતાં પણ દ્રવ્યનયની મુખ્યતા અને પર્યાયનયની ગણતાથી વિચાર