________________
स्याद्वादमंजरी ઉ. જેણે રાગાદિદોને જડમૂળથી ઉખાડી નાંખ્યા છે, તેને “જિન” કહે છે, પ્ર. “આપ્તમુખ્ય” વિશેષણ શા માટે ?
ઉ. “અબાધ્યસિદ્ધાન્ત’ પણું તે શ્રુતકેવળી આદિમાં પણ દેખાય છે, તેને નિરાસ કરવા માટે “સમુખ્ય” વિશેષણ છે.
પ્ર. “આપ્ત’ કેને કહેવાય ?
ઉ. રાગ-દ્વેષ અને મહિને એકાન્તિક અને આત્મત્તિક ક્ષય તે આપ્તિ. આ આતિ જેમનામાં હોય તે આપ્ત કહેવાય,
અહી પ્રાતિ ગણુમાં મત્વ માં “” પ્રત્યય થયો છે. (‘અબ્રતિ હેમસત્ર ૭/૨/૪૬) જેવી રીતે સંપૂર્ણ અંગેમાં મુખ્ય પ્રધાન છે તેવી રીતે આતેમાં જિનેશ્વરદેવ પ્રધાન છે. બન્નરવ હેમશબ્દાનુશાસન ૭/૧/૧૧૪) સૂત્રથી “તુલ્ય અર્થમાં “ય પ્રત્યય થ છે.
પ્ર. “સ્વયંભૂ વિશેષણે શા માટે?
ઉ. સદ્ગુરુના તેવા પ્રકારના ઉપદેશ અને સેવાથી જ્ઞાન તથા ચારિત્રને પ્રાપ્ત કરનારા સામાન્ય મુનિઓ પણ દે દ્વારા પૂજાય છે (અમર્યપૂજ્યતા), તેમનું નિરાકરણ કરવા માટે “સ્વયંભૂ’ વિશેષણ છે. સ્વયંભૂ એટલે સ્વયંસંબુદ્ધ. આવા વિશેષણવાળા અંતિમ જિનેન્દ્રની સ્તુતિ કરવા હું પ્રયત્ન કરીશ. (હું=શ્રી હેમચન્દ્રસૂરિજી). ભગવંતના ગુણોનું સ્તવન અનુષ્ઠાન ગીપુરૂષે વડે પણ અશક્ય છે, એવું માનતા સ્તુતિ કરવામાં અસાધારણ કારણ શ્રદ્ધા જ છે, તેમ જણાવતા તથા “યત્ન કરે એજ મારે વશ છે, યથાવસ્થિત ભગવદ્ગુણસ્તવનની સિદ્ધિ માટે વશ નથી” એમ સૂચવવા તેમણે “વિષે એવા ભવિષ્યકાળને પ્રવેગ કર્યો છે.
પ્ર. યતિષે કહેવાથી અને સ્વયંધ થઈ જાય છે, તે જ પદ શા માટે મૂકયું ?
ઉ. “બીજાઓના ઉપદેશ વિના કેવળ પિતાની જ ભક્તિથી હું આ સ્તવનને આરંભ કરૂં છું” આ બતાવવા જ પદ મૂકયું છે. __ (टीका) अथवा, श्रीवर्द्धमानादिविशेषणचतुष्टयमनन्तविज्ञानादि पद चतुष्टयेन सह हेतुहेतुमद्भावेन व्याख्यायते । यत एव श्री वर्द्धमानम् अत एवानन्तविज्ञानम् । श्रिया कृत्स्नकर्मक्षयाविर्भूतानन्तचतुष्कसंपद्रूपया वर्धमानम् । यद्यपि श्रीवर्द्धमानस्य परमेश्वरस्यानन्तचतुष्कसंपत्तेरुत्पत्त्यनन्तरं सर्वकाल तुल्यत्वात् चयापचयौ न स्तः, तथापि मिरपचयत्वेन शाश्वतिकावस्थानयोगाद् वर्द्धमानत्वमुपचर्यते । यद्यपि च श्रीवर्द्धमानविशेषणेनानन्तचतुष्कान्त वित्वेनानन्तविज्ञानत्वमपि सिद्धम्, तथाप्यनन्तविज्ञानस्यैव परोपकारसाधकतमत्वाद्. भगवत्प्रवृत्तेश्च परोपकारक निबन्धनत्वाद, अनन्तविज्ञानत्वं शेषानन्तत्रयात् पृथग् निर्धार्याचार्येणोत्तम् ।
(અનુવાદ) અથવા-(૧) શ્રી વર્ધમાન (૨) જિન (૩) આપ્તમુખ્ય (૪) સ્વયંભૂ-આ ચાર વિશેષણની વ્યાખ્યા (૧) અનન્તવિજ્ઞાન (૨) અતીતષ (૩) અબાધ્યસિદ્ધાન્ત