________________
अन्ययोगव्य. द्वा. श्लोक : १
(अनुवाई) અનંત વિજ્ઞાન તે સામાન્ય કેવળીઓમાં પણ અવશ્ય હોય; એટલે સામાન્ય કેવળી એના પરિહાર માટે “શ્રીવદ્ધમાન” એવું વિશેષ્યપદ પણ વિશેષણ રૂપે મૂકવામાં આવ્યું છે, “શ્રી વર્ધમાન એટલે ચેત્રીસ અતિશયોની સમૃદ્ધિના અનુભવરૂપ ભાવ અહં તરૂપ લક્ષમીથી વધેલા.
શંકા જૈન સિદ્ધાન્તમાં અતિશયે તો પરિમિત રૂપે જ (૩૪) પ્રસિદ્ધ છે, તે વર્ધમાનપણાની ઉપપત્તિ કેવી રીતે થશે? “અતિશય સમૃદ્ધિથી વધેલા” એમ કેમ કહેવાય ?
સમાધાન : જે રીતે “નિશીથચૂર્ણ” માં શ્રી અરિહંતનાં ૧૦૦૮ બાહ્ય લક્ષણને ઉપલક્ષણ માનીને સવ આદિ અંતરંગ લક્ષણેને અનંત કહેવામાં આવ્યાં છે; તેવી રીતે ઉપલક્ષણથી અતિશયોને પરિમિત માનીને પણ તેમને અનંત કહી શકાય છે, એમ કહેવામાં કઈ શાસ્ત્રવિરોધ નથી. માટે “અતિશયલક્ષમીથી વધેલા કહેવું દેષયુક્ત નથી.
टीका-अतीतदोषता चोपशान्तमोहगुणस्थानवर्तिनामपि सम्भवतीत्यतः क्षीणमोहाख्याप्रतिपातिगुणस्थानप्राप्तिप्रतिपत्त्यर्थ जिनमिति विशेषणम् । रागादिजेतृत्वाद् जिन: समूलकाषकषितरागादिदोष इति । अबाध्यसिद्धान्तता च श्रुतकेवल्यादिष्वपि दृश्यतेऽतस्तदपोहायाप्तमुख्यमिति विशेषणम् । आप्तिर्हि रागद्वेषमोहानामैकान्तिक आत्यन्तिकश्च क्षयः, सा येषामस्ति ते खल्वाप्ताः अभ्रादित्वाद मत्वर्थीयोऽयप्रत्ययः । तेषु मध्ये मुखमिव सर्वागानां प्रधानत्वेन मुख्यम् । "शाखादेर्यः" इति तुल्ये यः । अमर्त्यपूज्यता च तथाविधगुरूपदेशपरिचर्यापर्याप्तविद्याचरणसंपन्नानां सामान्यमुनीनामपि न दुर्घटा, अतस्तनिराकरणाय स्वयम्भुवमिति विशेषणम् । स्वयम्-आत्मनैव परोपदेशनिरपेक्षतयावगततत्त्वो भवतीति स्वयम्भू:स्वयं संबुद्धः, तम् । एवंविधं चरमजिनेन्द्र स्तोतु स्तुतिविषयीकर्तुम्, अह यतिष्ये यत्न करिष्यामि ॥
अत्र चाचार्यों भविष्यत्कालप्रयोगेण योगिनामप्यशक्यानुष्ठान भगवद्गुणस्तवन मन्यमानः श्रद्धामेव स्तुतिकरणेऽसाधारण कारण ज्ञापयन् यत्नकरणमेव मदधीन न पुनर्यथावस्थितभगवद्गुणस्तवनसिद्धिरिति सूचितवान् । अहमिति च गतार्थत्वेऽपि परोपदेशान्यानुवृत्त्यादिनिरपेक्षतया निजश्रद्धयैव स्तुतिप्रारम्भ इति ज्ञापनार्थम् ।।
___(अनुवाद) જિન” એવું વિશેષણ શા માટે મૂકયું છે, તેનું સમાધાન કરતાં ટીકાકાર કહે છેઅતીતષ ઉપશાન્તાહ” નામના ગુણસ્થાને રહેલા જીવોને પણ સંભવે છે માટે અપ્રતિપાતી “ક્ષીણમેહ' નામના બારમાં ગુણસ્થાનની પ્રાપ્તિ બતાવવા માટે “જિન” એવું વિશેષણ મૂક્યું છે.
प्र. fort' अने ४ाय ? स्या . २