________________
स्याद्वादमंजरी
२१७
મતમાં કહ્યું છે કેઃ બુદ્ધિમાં આરૂઢ એવા ધમ-ધીની ૫નાથી અનુમાન અને અનુમેયને વ્યવહાર થાય છે. પરંતુ ખ્રુદ્ધિથી બહાર વાસ્તવિક સત્ કે અસત્ કૈઈ પદાથ નથી' આથી શૂન્યવાદની સિદ્ધિ થઇ શકતી નથી. માટે શૂન્યવાદ બુદ્ધિમાન પુરુષોને કઇ રીતે આદરણીય થઈ શકે ?
( टीका ) अथ चेत् स्वपक्षसंसिद्धये किमपि प्रमाणमयमङ्गीकुरुते, तत्रायमुपालम्भः कुप्येदित्यादि । प्रमाणं प्रत्यक्षाद्यन्यतमत् स्पृशते आश्रयमाणाय, प्रकरणादस्मै शून्यवादिने, कृतान्तस्तत्सिद्धान्तः कुप्येत्कोपं कुर्यात् सिद्धान्तबाधः स्यादित्यर्थः । यथा किल सेवकस्य विरुद्धवृत्या कुपितो नृपतिः सर्वस्वमपहरति एवं तत्सिद्धान्तोऽपि शून्यवादविरुद्धं प्रमाणव्यवहारमङ्गीकुर्वाणस्य तस्य सर्वस्वभूतं सम्यग्वादित्वमपहरति । ( અનુવાદ )
હવે જો શૂન્યવાદી સ્વપક્ષની સિદ્ધિ માટે પ્રત્યક્ષ આદિ કોઈ પણ પ્રમાણને આશ્રય લે તે તેઓના સિદ્ધાંત તેમના પર જ કેપાયમાન થાય ! અર્થાત્ તેને સિદ્ધાંત માધિત થાય. જેમ કાઇ રાજા પોતાના સેવકના વિરુદ્ધ-આચરણથી ક્રોધાયમાન થઇ સેવકનું સર્વસ્વ હરણ કરી લે છે, તેમ શૂન્યવાદરૂપી સિદ્ધાંત, શૂન્યવાદથી વિરુદ્ધ પ્રમાણ આદિ વ્યવહારને સ્વીકાર કરવામાં આવે તેા, શૂન્યવાદીઓના સવ`સ્ત્ર સમ્યગ્દાદીપણાને હરી લે છે. કહેવાનુ તાત્પય એ છે કે પ્રત્યક્ષ આદિ પ્રમાણથી શૂન્યવાદની સિદ્ધિ થઈ શકતી નથી.
(टीका) किञ्च, स्वागमोपदेशेनैव तेन वादिना शून्यवादः प्ररूप्यते इति स्वीकृतमागमस्य प्रामाण्यमिति कुतस्तस्य स्वपक्षसिद्धिः, प्रमाणाङ्गीकरणात् । किञ्च प्रमाणं प्रमेयं विना न भवतीति प्रमाणानङ्गीकरणे प्रमेयमपि विशीर्णम् । ततश्चास्य मूतैव युक्ता, न पुनः शून्यवादोपन्यासाय तुण्डताण्डवाडम्बरम् । शून्यवादस्यापि प्रमेयत्वात् । अत्र च स्पृशिधातुं कृतान्तशब्दम् च प्रयुञ्जानस्य सूरेरयमभिप्रायः । ruit शून्यवादी दूरे प्रमाणस्य सर्वथाङ्गीकारो यावत् प्रमाणस्पर्शमात्रमपि विधत्ते, तदा तस्मै कृतान्तो यमराजः कुप्येत् । तत्कोपो हि मरणफलः । ततश्च स्वसि द्धान्तविरुद्धमसौ प्रमाणयन् निग्रहस्थानापन्नत्वाद् मृत एवेति ।
( અનુવાદ )
શૂન્યવાદી પેાતાના આગમને અનુકૂળ શૂન્યવાદની પ્રરૂપણા કરે છે. આમ તેએ આગમતા સ્વીકાર કરતા હૈાવાથી શૂન્યવાદની સિદ્ધિ થઈ શકતી નથી. વળી પ્રમાણ પ્રમેય વિના હાઇ શકતું નથી, પ્રમાણને સ્વીકાર નહી કરવાથી પ્રમેય પણ વિશીણુ થઇ જાય છે. માટે શૂન્યવાદીએ શૂન્યવાદની સ્થાપના કરવા માટે વાગાડંબરમાં નહીં રાચતા મૌન રહેવું એ જ શ્રેયસ્કર છે. કેમકે શૂન્યવાદ પણ પ્રમેય રૂપ છે. અહી આચાર્ય મહારાજ ના ‘સE' ધાતુ અને તાન્ત' શબ્દના પ્રયાગ કરવાના એ અભિપ્રાય
સ્યા. ૨૮