________________
अवतरण
अथ तत्त्वव्यवस्थापक प्रमाणादिचतुष्टयव्यवहारापलापिनः शून्यवादिन: सौमतजातीयांस्तत्कक्षीकृतपक्षसाधकस्य प्रमाणस्याङ्गीकारानङ्गी कार लक्षणपक्षद्वयेऽपि तदभिमतार्थासिद्धिप्रदर्शनपूर्वकमुपहसन्नाह
અવતરણુ
હવે તત્ત્વનાં વ્યવસ્થાપક એવાં પ્રમાણ, પ્રમિતિ પ્રમેય અને પ્રમાતા, એ ચારના વ્યવહારના અપલાપ કરનારા શૂન્યવાદી બૌદ્ધોએ સ્વીકારેલા પક્ષના સાધક-પ્રમાણનેા સ્વીકાર અસ્વીકારરૂપ ઉભય પક્ષથી પણ તેઓને અભિમત સિદ્ધાંતની સિદ્ધિ થઈ શકતી નથી, તે દર્શાવવાપૂર્વક સ્તુતિકાર ઉપહાસ કરતાં કહે છે:
विना प्रमाणं परवन शून्यः स्वपक्षसिद्धेः पदमश्नुवोत ।
कुप्येत्कृतान्तः स्पृशते प्रमाणमहो सुदृष्टं त्वदसूयिदृष्टम् ॥ १७॥
મૂળ-અર્થ : પ્રમાણુવાદી પ્રત્યક્ષાદિ-પ્રમાણુ દ્વારા પેાતાના પક્ષની સિદ્ધિ કરી શકે છે, પરંતુ શૂન્યવાદી કોઇપણ પ્રમાણુ માનતા નહી' હેાવાથી પ્રમાણુવાદીની જેમ પેાતાના પક્ષની સિદ્ધિ કરી શકતા નથી, જો શૂન્યવાદી સ્વપક્ષની સિદ્ધિ માટે પ્રમાણનું આલંબન લે તા તેમના ઉપર શૂન્યવાદરૂપ સ્વસિદ્ધાંત કાપાયમાન થઈ જાય ! અર્થાત્ તેમના પર શૂન્યવાદરૂપ યમ ક્રોધાયમાન થવાથી સ્વસિદ્ધાંતની ખાધા ઉપસ્થિત થાય, હે નાથ ! આપના મત તરફ્ ઇર્ષ્યા રાખનારા એવા તે લેાકેાની કેવી સુંદર સમજ છે.
( टीका ) शून्यः शुन्यवादी प्रमाणं प्रत्यक्षादिकं विना अन्तरेण स्वपक्षसिद्धेः स्वाभ्युपगतशून्यवादनिष्पत्तेः पदं प्रतिष्ठां नाश्नुवीत न प्राप्नुयात् । किंवत् परवत् इतरप्रामाणिकवत् । वैधर्म्येणायं दृष्टान्तः । यथा इतरे प्रामाणिकाः प्रमाणेन साधकतमेन स्वपक्षसिद्धिमनुवते एवं नायम् । अस्य मते प्रमाणप्रमेयादिव्यवहारस्यापारमार्थिकत्वात् । " सर्व एवायमनुमानानुमेयव्यवहारो बुद्धयारूढेन धर्मधर्मिभावेन न बहिः सदसत्त्वमपेक्षते" इत्यादिवचनात् । अप्रमाणकश्च शून्यवादाभ्युपगमः कथमिव प्रेक्षावतामुपादेयो भविष्यति । प्रेक्षावत्त्वव्याइतिप्रसंगात् ।
(અનુવાદ)
પ્રમાણવાદી પ્રમાણુ દ્વારા પેાતાના પક્ષની સિદ્ધિ કરી શકે છે, પરંતુ શૂન્યવાદી સ્વપક્ષની સિદ્ધિ કરી શકે નહીં. કારણ કે તે કોઇ પ્રમાણ માનતા નથી. શૂન્યવાદીઓના મૃતમાં પ્રમાણ, પ્રમિતિ,પ્રમેય અને પ્રમાતાના વ્યવહાર વાસ્તવિક માનવામાં આવ્યે નથી.તેમના