________________
१४२
अन्ययोगव्य. द्वा. श्लोक : १२
પરંતુ અન્ય દ્વારા પ્રકાશ્ય છે. માટે તે જડ છે. આ પ્રમાણે સાધ્યની સાથે જડરૂપ ઉપાધિ રહેવાથી તે સાધ્ય વ્યાપક છે. અને જે જે ઈશ્વર જ્ઞાનથી અન્ય હેઈને પ્રમેય છે તે તે જડ નથી. કેમકે જ્ઞાન પણ ઈશ્વર જ્ઞાનથી અન્ય હાઇને પ્રમેય છે. પરંતુ તે ઘટાદિની જેમ જડ નથી ! માટે જડત્વરૂપ ઉપાધિ “અનાન્ય તિ મેત્યાહૂ' તે રૂપ સાધનની સાથે નહીં રહેવાથી ઉકત ઉપાધિમાં સાધના વ્યાપકપણું છે. તેથી ઉકત હેતુ સપાધિક હેઈને અપ્રાજક છે. અર્થાત્ તમારા અનુમાનથી પણ જ્ઞાનમાં અસ્વસંવિદિતતા (પિતાથી અન્ય દ્વારા પ્રકાશિતપણું) ઘટી શકતી નથી.
___(टीका) यच्चोक्तं समुत्पनं हि ज्ञानमेकात्मसमवेतम् इत्यादि । तदप्यसत्यम् । इत्थमर्थशान तज्ज्ञानयोरूत्पद्यमानयोः क्रमानुपलक्षणत्वात् । आशुत्पादाक्रमानुपलक्षणमुत्पलपत्रशतव्यति भेदवद् इति चेत् । तत्र । जिज्ञासाव्यवहितस्यार्थज्ञान स्योत्पादप्रतिपादनात् । न च ज्ञानानां जिशासासमुत्पाद्यत्वं घटते। अजिज्ञासतेध्वपि योग्यदेशेषु विषयेषु तदुत्पादप्रतीतेः । न चार्थज्ञानमयोग्यदेशम् । आत्मसमवेतस्यास्य समुत्पादात् । इति जिज्ञासामन्तरेणैवाथेझीने ज्ञानोत्पादप्रसनः। अथोत्पद्यतां नामेदं को दोषः इति चेत्, तन्न । नन्वेवमेव तज्ज्ञानज्ञानेऽप्यपरज्ञानोत्पादप्रसङ्गः। तत्रापि चैवमेवायम् । इत्यपरापरज्ञानोत्पादपरम्परायामेवात्मनो व्यापारात् न विषयान्तरसंचारः स्यादिति । तस्माधज्ज्ञानं नदात्मबोधं प्रत्यनपेक्षितज्ञानान्तरव्यापारम्. यथा गोचरान्तरग्राहिज्ञानात् प्राग्भाविगोचरान्तरग्राहिधारावाहिज्ञानप्रब न्धस्यान्त्यज्ञानम् । ज्ञानं च विवादाध्यासितं रूपादिज्ञानम्, इति ने ज्ञानस्य ज्ञानान्तरज्ञेयता युक्तिं सहते ॥ इति काव्यार्थः ॥१२॥
(અનુવાદ).
એક આત્મામાં ઉત્પન્ન થયેલું જ્ઞાન માનસપ્રત્યક્ષનો વિષય છે. એટલે કે “યં ઇe (આ ઘડો છે) ઈત્યાકારક વ્યવસાય-જ્ઞાન થયા બાદ માનસપ્રત્યક્ષ-“મા ધરી દત્ત (મારા વડે ઘડે જણ) ઈત્યાકારક અનુવ્યવસાય જ્ઞાનથી પદાર્થનું જ્ઞાન થાય છે.” આ પણ આપનું કથન ઠીક નથી કેમકે એ પ્રકારે ઉત્પન થએલા જ્ઞાનથી પદાર્થનું જ્ઞાન અને ત્યાર બાદ પદાર્થના જ્ઞાનથી નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે તે પ્રકારને કેઈ ક્રમ જોવામાં આવતું નથી. એમ ના કહેશે કે પદાર્થનું જ્ઞાન અને પદાર્થના જ્ઞાનથી ઉત્પન્ન થતું નિશ્ચયાત્મક જ્ઞાન તે બંનેમાં ક્રમ તો છે, પરંતુ એ પ્રકારને કેમ શીઘ થવાથી જોવામાં આવતો નથી. જેમ કમલનાં સો પત્રમાં સોય દ્વારા વેધ થાય છે. તેમાં આપણને એમ થાય છે કે એકી સાથે સમસ્ત પત્રો વિંધાય છે, પરંતુ વાસ્તવિક રીતે તે એક બીજા પત્રમાં કમસર વધુ થાય છે. તેમાં જેમ અતિ સૂક્ષમ ક્રમ છે, તેમ જ્ઞાન અને જ્ઞાનના જ્ઞાનમાં સૂફર્મ ક્રમ રહે છે,