________________
स्याद्वादमंजरी પરસ્પર સંયોગ નહીં હોવા છતાં પણ તેમાં આકર્ષણ થાય છે ! તેમ આત્મા અને પરમાણુઓને સંગ હોવા ન છતાં પણ આત્મા પ્રત્યે પરમાણુઓનું આકર્ષણ થાય છે, માટે આત્માને સર્વવ્યાપક માનવાની કંઈ આવશ્યકતા નથી.
શંકા : જે વિના સંગે પણ આત્મા પ્રત્યે પરમાણુઓનું આકર્ષણ થતું હોય તે શરીરને બનાવવાવાળા ત્રણે ભુવનમાં રહેલા, અને આત્માથી અસંયુક્ત એવા પરમાણુએનું આકર્ષણ થવાથી તે શરીરનું પ્રમાણ કેવડું મોટું થશે ?
સમાધાન : આપના મતમાં પણ આત્મા સાથે અસંયુક્ત પરમાણુઓનું આકર્ષણ થવાથી ઉકત દેષ કેમ નહીં આવે ? કેમકે તમે આત્માને સવવ્યાપક માને છે, તેથી આત્માની સાથે સમસ્ત પરમાણુઓનો સંબંધ હોવાથી તમારે પણ શરીરની પ્રમાણપતતા બની શકશે નહીં.
શંકા : આત્મા સર્વવ્યાપક હોવાથી સમસ્ત પરમાણુઓ સાથે આત્માને સંબંધ હોવા છતાં પણ અદષ્ટના બળથી શરીરને ઉત્પન્ન કરવાવાળા અનુકૂલ નિયત પરમાણુઓ જ આત્મા પ્રત્યે આકર્ષિત થશે; તેથી અમારે પ્રમાણપતજ શરીર બનવાથી ઉતષ આવશે નહી.
સમાધાન : એ વાતનું સમાનપણું તો ઉભયમાં પણ છે, કેમકે અમારે પણ આત્મા સાથે અસંયુક્ત પરમાણુઓ હોવા છતાં અટવાશ અનુકૂળ જ પરમાણુઓનું આકર્ષણ થશે, તેથી શરીર પ્રમાણપત જ થશે.
(टीका) अथास्तु यथाकथञ्चिच्छरीरोत्पत्तिः, तथापि सावयव शरीरम् प्रत्यवयवमनुप्रविशन्नात्मा सावयवः स्यात् । तथा चास्य पटादिवत् कार्यत्वप्रसङ्गः । कार्यत्वे चासौ विजातीयैः सजातीयैर्वा कारणैरारभ्येत । न तावद्विजातीयैः तेषामनारम्भकत्वात् । न हि तन्तवो घटमारभन्ते । न च सजातीयैः । यत आत्मत्वाभिसम्बन्धादेव तेषां कारणानां सजातीयत्वम् । पार्थिवादिपरमाणूनां विजातीयत्वात् । तथा चात्मभिरात्मा आरभ्यत इत्यायातम् । तच्चायुक्तम् । एकत्र शरीरेऽनेकात्मनामास्मारम्भकाणामसम्भवात् । सम्भवे वा प्रतिसन्धानानुपपत्तिः । न हि अन्येन दृष्टमन्यः प्रतिसन्धातुमर्हति, अतिप्रसङ्गात् । तदारभ्यत्वे चास्य घटवदवयवक्रियातो विभागात् संयोगविनाशाद् विनाशः स्यात । तस्माद् व्यापक एवात्मा युज्यते । कायप्रमाणतायामुक्तदोषसद्भावादिति चेत् । न । सावयवत्वकार्यत्वयोः कथश्चिदात्मन्यभ्युपगमात् । तत्र सावयवत्वं तावद् असंख्येयप्रदेशात्मकत्वात् । तथा च દ્રથાણા –“ગાશsfપ સરેરાઃ સંસકૃમિસરધાદેવાત ? ત ! यद्यप्यवयवप्रदेशयोर्गन्धहस्त्यादिषु भेदोऽस्ति तथापि नात्र सूक्ष्मेक्षिका चिन्त्या । प्रदेशेष्ववयवव्यवहारात् । कार्यत्व तु वक्ष्यामः ।।
શંકા : શરીરની ઉત્પત્તિ ભલે સંયુક્ત પરમાણુઓથી થાઓ કે અસંયુક્ત પરમાણુઓથી થાઓ; પરંતુ આત્માને શરીરપ્રમાણુ માનવાથી અનેક દોષો આવે છે;