________________
૪ |૧/૧/૧
પ્રમાણમીમાંસા
मङ्गले च सति परिपन्थिविघ्नविघातात् अक्षेपेण शास्त्रसिद्धिः, आयुष्म' च्छ्रोतृकता च भवति । परमेष्ठिनमस्कारादिकं तु मङ्गलं कृतमपि न निवेशितं लाघवार्थिना सूत्रकारेणेति ।
$ ५. प्रकर्षेण संशया दिव्यवच्छेदेन मीयते परिच्छिद्यते वस्तुतत्त्वं येन तत् प्रमाणं प्रमायां साधकतमम्, तस्य मीमांसा उद्देशादिरूपेण पर्यालोचनम् । त्रयी हि शास्त्रस्य प्रवृत्तिः- उद्देशो लक्षणं परीक्षा च । तत्र नामधेयमात्रकीर्त्तनमुद्देशः, यथा इदमेव सूत्रम् । उद्दिष्टस्यासाधारणधर्म्मवचनं लक्षणम् । तद्द्द्वेधा सामान्यलक्षणं विशेषलक्षणं च । सामान्यलक्षणमनन्तरमेव सूत्रम् । विशेषलक्षणम् “विशदः प्रत्यक्षम् " [ ૧.૨.૧૩ ] કૃતિ । વિમાસ્તુ વિશેષજ્ઞક્ષળÖવા મિતિ ન પૃથનુષ્યતે ।
તે કુંભ મંગલ રૂપ બને છે.) બીજા માટે લઇ જવાતી મૂળની માળ, પાણીનો ઘડો વિગેરેના દર્શનની જેમ માંગલિક મનાય છે. મંગલની હયાતી હોવાથી પ્રતિબંધક- વિઘ્નો નાશ થઇ જવાથી વિરહવિના-વિલંબવિના શાસ્ત્રની સિદ્ધિ થાય છે. એટલે કે કર્તાને લખવાનું પુરૂં થાય તેમજ ભણનારને ભણવાનું પુરૂં થાય અને યાદ રહી જાય તેટલા દીર્ઘાયુ બને છે.
મહાન ગંભીર અર્થવાળા ગ્રંથની રચનામાં-વાંચનમાં કયારેક દુષ્ટ ક્ષેત્ર દેવતા વગેરે અથવા (ગ્રંથ અધિષ્ઠાયક દેવ) મરણાંત કષ્ટ ઉભા કરે, પણ પ્રથમથી મંગલ આચર્યું હોય તો દેવ શાંત રહે છે, વિઘ્ન કરતો નથી. આ વાતનો ખ્યાલ રાખી શિષ્ટ પુરુષો મંગલ કરતા હોય છે. આ આચાર્ય શિષ્ટ હોવાથી અભીષ્ટ દેવતાને નમસ્કાર કરવા પૂર્વક જ પ્રવૃત્તિ કરવી સંભવે છે. એટલે તેમણે પંચ પરમેષ્ઠિના નમસ્કાર સ્વરૂપ મંગલ અવશ્ય કર્યું છે. પણ આ આચાર્ય - સૂત્રકાર (ટીકાકારે તો ‘‘અનંતન ઇત્યાદિથી અહીં પરમેષ્ઠિ અરિહંતના નમસ્કાર સ્વરૂપ મંગલ શાસ્ત્રમાં રચ્યું છે, પરંતુ પોતાને જ સૂત્રકારની ભૂમિકામાં રાખીને આચાર્યશ્રીએ અહીં સૂત્રાત્મક ‘અર્જુ' ઇત્યાદિ જેવું કોઈ પરમેષ્ઠિના વંદન-નમનને દર્શાવતુ સૂત્ર રચીને મંગલ કર્યુ નથી. ‘અથ’ શબ્દ મંગલ વાચક છે, એટલે મંગલ સૂત્ર દ્વારા થયું છે, પરંતુ પરમેષ્ઠિનાં વંદન સ્વરૂપ મંગલ જે હૃદયસ્થ હતું તેને સૂત્રાત્મક શૈલીથી રચવામાં નથી આવ્યું.) લાઘવની ચાહનાવાળા હોવાથી તેમણે સૂત્રમાં ગૂંથ્ય નથી.
૦ ૫ → પ્રકર્ષ પૂર્વક એટલે કે સંશય-વિપર્યય, અનધ્યવસાયને દૂર કરી વસ્તુ તત્ત્વ જેનાથી જણાય તે પ્રમાણ, એટલે પ્રમાણથી જે વસ્તુસ્વરૂપ જાણવામાં આવે તેમાં સંશય વગેરે રહેતો નથી. કારણ કે નય સમૂહ અને સપ્તભંગી દ્વારા તત્ત્વનો નિર્ણય કરવામાં આવે છે. એટલે જ તો જિનવાણીને નય અને સપ્તભંગીથી મિશ્રિત કહેવાય છે.
તે પ્રમાણ પ્રમીતિ યથાર્થ અનુભવમાં —પ્રમામાં સાધકતમ—કરણ છે. તે પ્રમાણની ઉદ્દેશાદિ દ્વારા વિચારણા કરવી તે મીમાંસા, શાસ્ત્રની પ્રવૃત્તિ—પદ્ધતિ—રચના ત્રણ પ્રકારમાં વહેંચાયેલી છે. એટલે પહેલા શાસ્ત્રમાં જેના સંબંધી વાત કરવાની હોય તે વસ્તુઓના નામ જણાવે, જેમ કે દ્વારગાથા, તે ઉદ્દેશ થયો. પછી તે તે વસ્તુનું લક્ષણ-અસાધારણ ધર્મ હોય છે, તેનું કથન કરે અને પછી જેનું લક્ષણ કર્યું તે સ્વરૂપ તે વસ્તુમાં યથાવસ્થિત ઘટે છે કે નહિ ? તેની ન્યાયયુક્તિપૂર્વક અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ અસંભવ દોષની તપાસ કરીને પરીક્ષા
१ आयुष्मन्तः श्रोतारोऽस्मिन् । २ आदेः स्तुति नामसङ्कीर्त्तने । ३०र्थिना शास्त्रका०डे०मु० |
४ आदिग्रहणात् विपर्ययानध्यवसायी । ५ संख्याद्वारेण भेदकथनं विभागः, यथा "प्रमाणं द्वेधा । प्रत्यक्षं परोक्षं च ।" [ १.१.९-१० ]। ६ - ० स्तुलक्ष० ता० । ७ अङ्गम् अवयवः कारणमिति यावत् ।