________________
સમયસાર : આત્મખ્યાતિ
એકીભાવ પ્રવૃત્ત જ્ઞાન-ગમનમયતાએ કરીને સમય, સકલ નયપક્ષથી અસંકીર્ણ (સંકીર્ણ નહિ એવી) એક જ્ઞાનતાએ કરીને શુદ્ધ, કેવલ ચિત્માત્ર વસ્તુતાએ કરીને કેવલી, મનન માત્ર ભાવમાત્રતાએ કરીને મુનિ, સ્વયમેવ જ્ઞાનતાએ કરીને જ્ઞાની, સ્વની ભવન માત્રતાએ કરીને સ્વસ્વભાવ, વા સ્વતઃ ચિતુની ભવન માત્રતાએ કરીને સદ્ભાવ છે, એમ શબ્દભેદે પણ વસ્તુભેદ નથી. ૧૫૧
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “સમજવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે, તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. ***અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ હૈયે. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિઃસંદેહ છે. 38.” -શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૧ ‘જ્ઞાનં હિ મોક્ષદેતુ’ - “જ્ઞાન જ મોક્ષહેતુ છે', - મોક્ષરૂપ સાધ્યને અવશ્ય સિદ્ધ કરનારું
અવિનાભાવ સાધન છે, કારણકે – જ્ઞાનય ગુમગુમળોરવંથહેતુત્વે સતિ - “જાન હિ મોહેતુ જ્ઞાનનું શુભાશુભ કર્મનું અબંધહેતુપણું સતે, મોહેતુપણાની તથોડપત્તિ છે શાન જ મોક્ષ હેતુ માટે - મોક્ષદેતુત્વચ તથોપાત્તે, જ્ઞાનનું શુભાશુભ કર્મનું અબંધહેતુપણું હોઈ
તેના (જ્ઞાનના) મોક્ષ કારણપણાની તથા પ્રકારે ઘટમાનતા છે માટે. અર્થાત્ જ્ઞાન જ મોક્ષનું અવિસંવાદિ કારણ છે, કારણકે તે આત્માના સ્વભાવભૂત હોઈ પરભાવરૂપ શુભાશુભ કર્મના બંધનું કારણ પણું પામતું નથી, એટલે તેનું મોક્ષકારણપણું તથા પ્રકારે ઘટે છે. અને તે જ્ઞાન તો સકલ કર્મ આદિ જયંતરથી વિવિક્ત (અલગ, જૂદો) માત્ર એવો ચિતુ જાતિ
માત્ર - “સનમટિ નાત્યંતરવિધિવત વિજ્ઞાતિમત્ર:' - પરમાર્થ આત્મા છે જ્ઞાન કમદિ જાત્યંતરથી ઈતિ યાવતુ, પરમાર્થ નાભી રૂતિ યાવત | અર્થાતુ કર્મ વગેરે સમસ્ત વિવિક્ત ચિત જાતિ માત્ર પરભાવો જયંતર' - જુદી જ જાતના છે. તેનાથી જ્ઞાન ‘વિવિક્ત” - પૃથક પરમાર્થ આત્મા ઈ. અલગ સાવ જદો પડતો એવો ‘ચિત જાતિ માત્ર’ : ચૈતન્ય જાતિમાત્ર
પરમાર્થ છે. કમદિ સર્વ પરભાવની જાતિ અચેતન છે અને જ્ઞાન સ્વભાવની જતિ ચેતન છે, એટલે જાત્યંતર કમદિથી ચિત જાતિ જ્ઞાન જૂદું છે અને અખિલ વિશ્વમાં જે કાંઈ અર્થ - પદાર્થ છે. તેમાં પરમ અર્થ - પદાર્થ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અર્થ - “પરમાર્થ જો કોઈ હોય તો આ જ્ઞાનમય આત્મા જ છે, એટલા માટે જ તે “પરમાર્થ' કહેવાય છે, તેમજ “રશનજ્ઞાનવારિત્રાણિ પ્રતીતિ મા' - દર્શન-જ્ઞાન ચારિત્રને અતે છે - પરિણમે છે એટલા માટે તે જ્ઞાન એ જ “આત્મા' કહેવાય છે. ઈત્યાદિ અનેક ગુણનિષ્પન્ન યથાર્થ નામ – અન્વયાર્થ અભિધાન આ પરમાર્થભૂત જ્ઞાનને ઘટે છે. તેમાંના કેટલાક અત્રે નિર્દેશ્યા છે - તે પરમાર્થ - આત્મા તો યુગપતુ - એકી સાથે એકીભાવથી - એકરૂપ ભાવથી પ્રવૃત્ત
જ્ઞાન-ગમનમયપણાએ કરીને “સમય” છે. સર્વ નયપક્ષથી અસંકીર્ણ - સમય આદિ શબ્દ ભેદે અસંમિશ્ર અથવા સંકીર્ણ - સાંકડા નહિ બનેલ એવા એક - અદ્વિતીય - પણ ભેદ નહીં અદ્વૈત જ્ઞાનપણાએ કરીને “શુદ્ધ' છે, કેવલ ચિન્માત્ર-ચૈતન્ય જાતિમાત્ર
વસ્તપણાએ કરીને કેવલી” છે, મનન માત્ર ભાવમાત્રપણાએ કરીને, “મનિ' છે. સ્વયમેવ - પોતે જ જ્ઞાનપણાએ કરીને “જ્ઞાની છે - સ્વના ભવનમાત્રપણાએ કરીને “સ્વભાવ” છે, અથવા સ્વતઃ - સ્વ થકી - પોતા થકી ચિતના ભવનમાત્ર પણાએ કરીને “સદુભાવ” છે, એમ અનેક પ્રકારે શબ્દભેદ - નામભેદ છતાં પણ પરમાર્થથી આ પરમાર્થ - આત્માનો વસ્તુભેદ નથી.
૪૦