________________
સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કળશ ૨૫૮ : “અમૃત જ્યોતિ विश्रांतः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु, नश्यत्येव पशुः स्वभावमहिमन्येकांतनिश्चेतनः । सर्वस्मानियतस्वभावभवनाज्ञानाद्विभक्तो भवन्, स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ॥२५८॥ ભાવ સ્વો પરભાવથી કળી બહિર્ વસ્તુ વિશ્રાંતો સદા, નાશ છે જ પશુ સ્વભાવ મહિમા એકાંત નિક્ષેતનો; જ્ઞાને નિયત સ્વસ્વભાવ ભવને વિભક્ત સૌથી થતો, કીધો સ્પષ્ટ સ્વ પ્રત્યયો સહજ તે સ્યાદ્વાદી ના નાશતો. ૨૫૮
અમૃત પદ - ૨૫૮
(ધાર તરવારની' - એ રાગ ચાલુ) માની પરભાવથી, ભાવ પોતા તણો, નિત્ય બહિર્ વસ્તુ વિશ્રાંત થાતો, સ્વભાવ મહિમા મહીં એકાંત નિક્ષેતનો, પશુ જ તે નાશને પામી જાતો...
પશુ જ સ્વભાવ મહિમા મહીં એકાંતો નિશ્ચતનો. ૧ નિયત સ્વભાવના, ભવન રૂપ જ્ઞાનથી, સર્વથી જેહ વિભક્ત થાતો, સ્યાદ્વાદી તે ન નાશ પ્રત્યય જેહને, સ્પષ્ટ સહજાત્મસ્વરૂપ જણાતો...
સ્યાદવાદી તે ન નાશ પ્રત્યય જેહને સ્પષ્ટ સહજાત્મસ્વરૂપ જણાતો. ૨ અર્થ - પરભાવ ભાવના કલનને લીધે નિત્ય બહિરૂ વસ્તુઓમાં વિશ્રાંત થયેલો એવો સ્વભાવ મહિનામાં એકાંત નિક્ષેતન પશુ નાશ પામે જ છે, પણ નિયત સ્વભાવભવન એવા જ્ઞાન થકી સર્વથી વિભક્ત થતો (હોતો) સ્યાદ્વાદી તો સહજ સ્પષ્ટ કરેલો પ્રત્યય છે જેને એવો હોઈ નાશ નથી પામતો.
અમૃત જ્યોતિ” મહાભાષ્ય એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે, સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત આત્મા અક્લેશ સમાધિને પામે છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૩
પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ.” - શ્રી આનંદઘનજી
આ કળશ કાવ્યમાં ‘સ્વમવેર સર્વે - “સ્વભાવથી સત્ત્વ' એ અગીયારમો પ્રકાર સ્પષ્ટ વિવરી દેખાડ્યો છે - વિશ્રાંતઃ ઘરમાવાવછત્તનાન્નિત્યં વહિર્વસ્તy - પરભાવથી ભાવના - હોવાપણાના “કલનને - સમજણને લીધે “
નિત્યમ્ - સદાય “બહિર વસ્તુઓમાં' - આત્મબાહ્ય પદાર્થોમાં “વિશ્રાંત” - વિશ્રામ કરી રહેલો “પશ? - પશુ જેવો અજ્ઞાની જીવ, સ્વભાવ મહિનામાં “એકાંત નિક્ષેતન' - એકાંતે ચેતનવીન - જડ હોઈ નાશે જ છે' - નાશ પામે જ છે - “
ન વ g: સ્વભાવમહિમજોwાંતનિચેતન: |’ પણ આથી ઉલટું, સ્વાદુવાદી તો જ્યાં “નિયત' - નિશ્ચિત સ્વભાવ “ભવન’ છે એવા જ્ઞાન થકી સર્વથી વિભક્ત” - વિભિન્ન - સાવ જૂદો હોતો - “સર્વમ્ભાન્નિયતસ્વમવમવનજ્ઞાનાદિમતો રમવન', જેનો ‘સહજ’ - સ્વભાવભૂત એવો “પ્રત્યય” - પ્રતીતિભાવ સ્પષ્ટ કરાયેલો છે એવો હોઈ નાશ નથી પામતો - ચીકુવાડી तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः । ' અર્થાત્ સ્વ - પરનો એક અંતરૂપ એકાંત પકડનારો અજ્ઞાની પશુ પરભાવે કરી પોતાનો “ભાવ” - હોવાપણું માની બેસે છે, એટલે તે સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ લે છે અને સ્વભાવના મહિમાનું તો તેને લેશ પણ ભાન નથી, એટલે તે પરત્વે તે એકાંતે “નિચેતન’ - અચેતન - જડ વર્તે છે. આમ
૮૩૫