________________
સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કળશ ૨૫૭ : ‘અમૃત જ્યોતિ’ अर्थालंबनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं हि र्ज्ञेयालंबनलालसेन मनसा भ्राम्यन् पशु नश्यति । नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुन स्तिष्ठत्यात्मनि खातनित्यसहजज्ञानैकपुंजीभवन् ॥२५७॥ અર્થાલંબન કાળમાં સતપણું આ જ્ઞાનનું જાણતો, શેયાલંબન લુબ્ધચિત્ત ભમતો બ્યારે પશુ નાશતો; નાસ્તિતા પ૨કાળથી જ કળતો સ્યાદ્વાદી તો તિષ્ઠતો, આત્મામાંહિ જ - ખાત નિત્ય સહજ જ્ઞાનૈક પુંજો થતો. ૨૫૭ અમૃત પદ - ૨૫૭
(ધાર તરવારની’ - એ રાગ ચાલુ)
અર્થાલંબન તણા, કાળમાં જ જ્ઞાનનું, કળતો અસ્તિપણું બાહ્ય ઠામે, શેય આલંબને, લાલસુ મન થકી, ભ્રમણ કરતો, પશુ નાશ પામે
પશુ નાશ પામે, જ્ઞેય આલંબને લાલસુ મન થકી. ૧ આનું નાસ્તિત્વ, કળતો જ પરકાળથી, તિષ્ઠે સ્યાદ્વાદી તો આત્મમાંહિ, ખોડેલ ખીલા સમો, ખાત નિત સહજ આ, જ્ઞાન એક પુંજ થાતો જ આંહિ...
સ્યાદ્વાદી તો આત્મામાંહિ તિષ્ઠ. ૨ અર્થ - અર્થના આલંબન કાળે જ જ્ઞાનનું સત્ત્વ (હોવાપણું) કળતો પશુ બ્હારમાં શેયાલંબન લાલસ મનથી ભ્રમતો નાશ પામે છે. પણ સ્યાદ્વાદી તો પુનઃ આનું (જ્ઞાનનું) પરકાળથી નાસ્તિત્વ કળતો, ખાત (ખોડેલ) નિત્ય સહજ જ્ઞાન એક પુંજ રૂપ થતો આત્મામાં તિષ્ઠે છે (સ્થિતિ કરે છે).
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘અજ્ઞાનથી અને સસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૩
ઉપર કહ્યો તેથી ઉલટા
દશમા પ્રકારનું - ‘વરાત્તેન નાસ્તિત્વ'
પરકાળથી નાસ્તિત્વનું અત્ર
કળશ કાવ્યમાં તલસ્પર્શી મીમાંસન કર્યું છે - અર્થાતંવનાત વનયનુ જ્ઞાનસ્ય સત્ત્વ હિંદુ - ‘અર્થના’ - બાહ્ય શેય પદાર્થના આલંબન કાળે જ' – આલંબન સમયે જ - આલંબન લેતી વેળાએ જ શાનનું ‘સત્ત્વ’ સણું - અસ્તિત્વ - હોવાપણું ‘કળતો’ સમજતો ‘પશુ’ અજ્ઞાની અબૂઝ જીવ, શેયાલંબન લાલસ’ શેયના આલંબનમાં ‘લાલસુ' - લાલસાવાળા લોલુપ મનથી બ્હારમાં ભમતો સતો પણ આથી ઉલટું - ‘આનું’ - આ જ્ઞાનનું પરકાળથી ‘નાસ્તિત્વ’ - નહિ હોવાપણું કળતો - સમજતો ‘સ્યાદ્વાદવેદી’ - સ્યાદ્વાદને વેદનારો - અનુભવનારો પુનઃ - નાસ્તિત્વ પરાતોડસ્ય તવનું સ્થાવુંવાવેલી પુનઃ, ખાત' - ખોડેલ એવા ‘નિત્ય’ - સદાસ્થાયિ ‘સહજ’ - સ્વભાવભૂત ‘જ્ઞાન એક પુંજ રૂપ’
એક જ્ઞાનરાશિ રૂપ થતો, આત્મામાં તિષ્ઠે છે’ સ્થિતિ કરે છે - તિષ્ઠત્યાત્મનિ વાતનિત્ય સહન ज्ञानैकपुंजीभवन् ।
પરનો ‘એક અંત' રૂપ ‘એકાંત’ ગ્રહનારો ‘પશુ' - પશુ જેવો અજ્ઞાની ભાન વગરનો મોહમૂઢ જીવ, જ્ઞેય એવા બાહ્ય પદાર્થનું આલંબન લેવાય છે તે કાળે જ જ્ઞાનનું હોવાપણું
અર્થાત્ - સ્વ
.
-
-
-
-
-
૮૩૩
-
-