________________
સમયસાર : આત્મખ્યાતિ
ननु यदि ज्ञानमात्रत्वेऽपि आत्मवस्तुनः स्वयमेवानेकांतः प्रकाशते तर्हि किमर्थमर्हद्भिस्तत्साधनत्वेनाऽनुशास्यतेऽनेकांतः ?
अज्ञानिनां ज्ञानमात्रमात्मवस्तुप्रसिद्ध्यर्थमिति ब्रूमः । न खल्वनेकांतमंतरेण ज्ञानमात्रमात्मवस्त्वेव प्रसिद्ध्यति । तथाहि - इह हि स्वभावत एव बहुभावनिर्भर विश्वे
सर्वभावानां स्वभावेनाऽद्वैतेऽपि द्वैतस्य निषेद्धुमशक्यत्वात् समस्तमेव वस्तु स्वपररूपप्रवृत्तिव्यावृत्तिभ्यामुभयाभावाध्यासितमेव । (શંકા) - વારુ, જો આત્મવસ્તુના જ્ઞાનમાત્રપણામાં પણ સ્વયમેવ અનેકાંત પ્રકાશે છે, તો
અહંતોથી તસાધનપણે અનેકાંત શું અર્થે અનુશાસવામાં આવે છે? (સમાધાન) – અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ અર્થે એમ અમે કહીએ છીએ.
ખરેખર ! નિશ્ચય કરીને અનેકાંત સિવાય જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થતી નથી. જુઓ ! આ પ્રકારે - અહીં પ્રગટપણે સ્વભાવથી જ બહુભાવ નિર્ભર એવા વિશ્વને વિષે સર્વ ભાવોના સ્વભાવથી અદ્વૈતમાં પણ દ્વૈતના નિષેધવાના અશક્યપણાને લીધે સમસ્ત જ વસ્તુ સ્વ - ૫૨ રૂપ પ્રવૃત્તિ - વ્યાવૃત્તિથી ઉભય ભાવથી અધ્યાસિત જ છે.
અમૃત જ્યોતિ” મહાભાષ્ય આ જ્ઞાનમય આત્મા જેને સર્વોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો, તે દેવને નમન હો ! નમન હો !”
- શ્રીમદ્ રાજચંદ્રજી “ગુણ એકવિધ ત્રિક પરિણમ્યો, ઈમ ગુણ અનંતનો છંદ રે.” - શ્રી દેવચંદ્રજી ‘વારુ, આમ જો આત્મવસ્તુના જ્ઞાનમાત્રપણામાં પણ “સ્વયમેવ’ - આપોઆપ જ અનેકાંત પ્રકાશે
છે, તો પછી અહંતોથી “તત્ સાધનપણે' - તે આત્મવસ્તુના આત્મ વસ્તુના જ્ઞાનમાત્રમાં જ્ઞાનમાત્રપણાના સાધનપણે અનેકાંત શું અર્થે - કયા પ્રયોજન અર્થે પણ તત સાધનપણે અનેકાંત “અનુશાસવામાં' - ઉપદેશવામાં આવે છે ? અજ્ઞાનીઓને “જ્ઞાનમાત્ર’ -
કેવલ જ્ઞાન રૂપ આત્મવસ્તુની પ્રસિદ્ધિ અર્થે એમ અમે “બોલીએ છીએ' - તિ તૂમ: - બૂમ પાડીને પોકારીને કહીએ છીએ – ‘મજ્ઞાનેિના જ્ઞાનમાત્રાત્મવસ્તુપ્રસિદ્ધયર્થનતિ ટૂન: I' અર્થાત્ અજ્ઞાનીને જ્યાં માત્ર - કેવલ જ્ઞાન સિવાય બીજો ભાવ નથી એવી જ્ઞાનમાત્ર આત્મવસ્તુનું ભાન નથી અને તે શેયરૂપ પરવસ્તુમાં જ્ઞાન માની બેસી આત્મભ્રાંતિ પામે છે, એટલે આત્મવસ્તુ જ્ઞાનમાત્ર છે - શેયરૂપ નથી, એમ અજ્ઞાની પ્રત્યે “પ્રસિદ્ધિ' - પ્રકષ્ટ સિદ્ધિ વા પ્રગટ જાહેરાત કરવી, એ જ પર સાથે એક નહિ એવા “અનેક' - ભિન્ન ભિન્ન “અંત’ - ધર્મ દર્શાવતા આ અનેકાંતનું “અર્થ” - પ્રયોજન છે, કારણકે ખરેખર ! નિશ્ચય કરીને અનેકાંત સિવાય જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થતી નથી – “ ત્વનેકાંતમંત જ્ઞાનમાત્રમાત્મવત્વેવ પ્રસિદ્ધતિ /' જુઓ ! આ પ્રકારે – - ફુદ હિ માવત gવ વધુમારિ વિષે - અહીં નિશ્ચય કરીને પ્રગટપણે સ્વભાવથી જ બહુભાવ નિર્ભર' - ઘણા ભાવોથી ભરપૂર એવા વિશ્વને વિષે, સર્વમાવાનાં સ્વમવેનાગઢ઼તે જિ - સર્વ ભાવોના સ્વભાવથી અદ્વૈતમાં પણ વૈતના નિષેધવાનું અશક્યપણું છે - દૈતય નિષેદ્રુમશચત્વાતુ, અર્થાતું. કોઈ પણ ભાવમાં દ્વિતનો' - દ્વિતીય ભાવનો પ્રવેશ છે નહિ એવું વિશ્વના સર્વ ભાવોનું સ્વભાવથી જ “અદ્વૈત' છે, છતાં તેમાં પણ આત્માથી - પોતાથી અતિરિક્ત - અન્ય એવા દ્વૈતના - દ્વિતીય ભાવના નિષેધવાનું અશક્યપણું છે, તેને લીધે સમસ્ત જ વસ્તુ સ્વરૂપ પ્રવૃત્તિથી અને પરરૂપ વ્યાવૃત્તિથી ઉભય ભાવથી અધ્યાસિત જ છે - “સમસ્તમેવ વસ્તુ વપરરૂપપ્રવૃત્તિવ્યાવૃત્તિચામુમયમાવાધ્યાસિતમે’ | અર્થાત્ આ વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તી રહી છે અને પરરૂપમાંથી વ્યાવર્તી રહી છે – પાછી વળી રહી છે, અથવા
૮૧૦