________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૩૮ આ ઉત્થાનિકા સમયસાર કળશમાં (૪૬) “લિંગ મોક્ષકારણ નથી' એમ સૂચન કરે છે -
अनुष्टुप् एवं ज्ञानस्य शुद्धस्य, देह एव न विद्यते । यतो देहमयं ज्ञातुर्न लिंगं मोक्षकारणं ॥२३८॥ જ્ઞાન શુદ્ધ તણો એમ, દેહ જ વિદ્યમાન ના; તેથી દેહમયું લિંગ, જ્ઞાતાના મોક્ષ નિદાન ના. ૨૩૮
અમૃત પદ - ૨૩૮ લિંગ ન મોક્ષ નિદાન જ્ઞાતાને, લિંગ ન મોક્ષ નિદાન, જ્ઞાનમયો આ આત્મા જ્ઞાતા, લિંગ દેહમય જાણ !... જ્ઞાતાને લિંગ ન મોક્ષ નિદાન. ૧ શુદ્ધ જ્ઞાનનો દેહ જ છે ના, એમ નિશ્ચયથી જાણ ! તેથી દેહમય લિંગ જ્ઞાતાને, તોય ન મોક્ષ નિદાન... જ્ઞાતાને. ૨ બાહ્ય વેષમય લિંગ તેહ તો, હોય દેહ આશ્રિત, ને આત્માનો દેહ ન હોય, તો તસ લિંગ શી રીતે ?... જ્ઞાતાને. ૩ મોક્ષમાર્ગ તો ને આત્માશ્રિત છે, હોય ન દેહાશ્રિત, તો દેહાશ્રિત લિંગ આત્મને, મોહેતુ શી રીત?... જ્ઞાતાને. ૪ તેથી આગ્રહ સર્વ લિંગનો, કરે મુમુક્ષુ ત્યાગ,
જિન ભગવાન અમૃત આ ભાખ્યો, મોક્ષમાર્ગ વીતરાગ.. જ્ઞાનીને લિંગ. ૫ અર્થ - એમ શુદ્ધ એવા જ્ઞાનનો દેહ જ વિદ્યમાન છે નહિ, તેથી દેહમય લિંગ જ્ઞાતાનું મોક્ષ કારણ નથી. ૫૬૯
“અમૃત જ્યોતિ’ મહાભાષ્ય દેહ ને આત્મા બન્ને જૂદા છે એવો જ્ઞાનીને ભેદ પડ્યો છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, (૯૫૭) ઉપદેશ છાયા નિ હતું કે, તે વાત્મનો ભવ:” .• શ્રી પૂજ્યપાદ સ્વામીજી કૃત “સમાધિ શતક'
એટલે દેહમય લિંગ મોક્ષકારણ નથી એમ નીચેની ગાથાના ભાવનું સૂચન આ ઉત્થાનિકા કળશમાં કર્યું છે - Uવું જ્ઞાનસ્થ શુદ્ધહ્ય ઈવ ન વિદ્યતે - એમ ઉક્ત પ્રકારે “અનાહારક - આહારક નહિ એવા શુદ્ધ જ્ઞાનનો દેહ જ વિદ્યમાન છે નહિ, તેથી દેહમય એવું બલિંગ” બાહ્ય વેષ રૂપ ચિહ્ન છે તે શાતાને - શાયકને મોક્ષનું કારણ નથી - તતો હૈયે જ્ઞાતુને તિ મોક્ષારV - અર્થાત્ જ્ઞાનમય આત્માને આહાર નથી એટલે દેહ નથી, દેહ નથી એટલે લિંગ નથી, તો પછી દેહમય લિંગ તેને મોક્ષનું કારણ ન જ થાય. આ અંગે શ્રી પૂજ્યપાદ
૭૬૯