________________
સમયસાર : આત્મખ્યાતિ
નથી હું પંચેંદ્રિય જાતિ નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૫૭ નથી હું ઔદારિક શરી૨ નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૫૮ નથી હું વૈક્રિયિક શરીર નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૫૯ નથી હું આહારક શરીર નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૬૦ નથી હું તૈજસ શરીર નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૬૧ નથી હું કાર્મણ શરીર નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૬૨ નથી હું ઔદારિક શરીર અંગોપાંગ નામકર્મફલ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૬૩ નથી હું વૈક્રિયિક શરીર આંગોપાંગ નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૬૪ નથી હું આહારક શરીર અંગોપાંગ નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૬૫ નથી હું ઔદારિક શરીર બંધન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૬૬ નથી હું વૈક્રિયિક શરીર બંધન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૬૭ નથી હું આહારક શરીર બંધન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૬૮ નથી હું તૈસ શરીર બંધન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૬૯ નથી હું કાર્મણ શરીર બંધન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૭૦ નથી હું ઔદારિક શરી૨ સંઘાત નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૭૧ નથી હું વૈક્રિયિક શરીર સંઘાત નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૭૨ નથી હું આહારક શરીર સંઘાત નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૭૩ નથી હું તૈજસ શ૨ી૨ સંઘાત નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૭૪ નથી હું કાર્મણ શરીર સંઘાત નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૭૫ નથી હું સમચતુરગ્ન સંસ્થાન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૭૬ નથી હું ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૭૭ નથી હું સ્વાતિ સંસ્થાન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૭૮ નથી હું કુબ્જ સંસ્થાન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૭૯ નથી હું વામન સંસ્થાન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૮૦ નથી હું હુંડક સંસ્થાન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૮૧ નથી હું વજ્રૠષભ નારાચ સંહનન નામકર્મફલ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૮૨ નથી હું વજ્રનારાચ સંહનન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૮૩ નથી હું નારાચ સંહનન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૮૪ નથી હું અર્ધનારાચ સંહનન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૮૫ નથી હું કીલિકા સંહનન નામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૮૬ નથી હું અસંપ્રાપ્ત સૃપાટિકા સંહનન નામકર્મફલ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૮૭ નથી હું સ્નિગ્ધ સ્પર્શનામકર્મફલ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૮૮ નથી હું સૂક્ષ્મ સ્પર્શનામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૮૯ નથી હું શીત સ્પર્શનામકર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૯૦
૭૪૦