________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સ.ગાથા ૩૮૭-૩૮૯ અં. કળશ ૨૩૨ કર્મફળ સંન્યાસ ભાવના
નથી હું અપ્રત્યાખ્યાનાવરણીય માયા કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૨૯
નથી હું પ્રત્યાખ્યાનાવરણીય માયા કષાયવેદનીય મોહનીય કર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૩૦
નથી હું સંવલન માયા કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૩૧
નથી હું અનંતાનુબંધી લોભ કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૩૨
નથી હું અપ્રત્યાખ્યાનાવરણીય લોભ કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૩૩
નથી હું પ્રત્યાખ્યાનાવરણીય લોભ કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૩૪
નથી હું સંજ્વલન લોભ કષાયવેદનીય મોહનીય કર્મફળ ભોગવતો - ચેતાત્મા આત્માને જ સંચેતું છું. ૩૫
નથી હું હાસ્ય નોકષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૩૬ નથી હું રતિ નોકષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૩૭ નથી હું અરતિ નોકષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૩૮ નથી હું શોક નોકષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૩૯ નથી હું ભય નોકષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૪૦ નથી હું જુગુપ્સા નોકષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૪૧ નથી હું સ્ત્રીવેદ નોકષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૪૨ નથી હું કુંવેદ નોકષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૪૩ નથી હું નપુંસકવેદ નોકષાયવેદ મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૪૪ નથી હું નરક આયુકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૪૫ નથી હું તિર્યંચ આયુકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૪૬ નથી હું માનુષ આયુકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૪૭ નથી હું દેવ આયુકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૪૮ નથી હું નરકગતિ નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૪૯ નથી હું તિર્યંચગતિ નામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૫૦ નથી હું મનુષ્ય ગતિ નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૫૧ નથી હું દેવ ગતિ નામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. પ૨ નથી હું એકેંદ્રિય જાતિ નામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. પ૩ નથી હું દ્વિદ્રિય જાતિ નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૫૪ નથી હું ત્રીટ્રિય જાતિ નામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૫૫ નથી હું ચતુરિંદ્રિય જાતિ નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. પs
૭૩૯