________________
સમયસાર : આત્મખ્યાતિ
આ પ્રત્યાખ્યાન સાર સમયસાર કળશમાં (૩૬) ચૈતન્ય ભાવના ભાવે છે –
आर्या प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसंमोहः । आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ॥२२८॥
| પ્રત્યાધ્યાનન્ય: સTH: || મોહ ફગાવી દીધો છે, એવો હું પચ્ચખી ભાવિ સહુ કર્મ; વતું નિત્ય આત્માથી ચૈતન્યાત્મ આત્મામાં નિષ્કર્મ. ૨૨૮
અમૃત પદ - ૨૨૮
(રાગ - પૂર્વોક્ત). મોહ ફગાવી પચ્ચખી રે, ભવિષ્યનું સહુ કર્મ,
વતું ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય નિષ્કર્મ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે. અર્થ - ભવિષ્યનું કર્મ સમસ્ત પ્રત્યાખ્યાન કરીને જેણે મોહ નિરસ્ત કર્યો છે એવો હું નિષ્કર્મ એવા ચૈતન્યાત્મ આત્મામાં નિત્ય આત્માથી વસ્તુ છું. ૨૨૮
“અમૃત જ્યોતિમહાભાષ્ય હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૪૭ પ્રથમ ચૈતન્ય જિન પ્રતિમા થા. ચૈતન્ય જિન પ્રતિમા થા.” - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ
એમ ઉપરમાં ભવિષ્ય કાળ સંબંધી દોષોમાંથી નિવર્નવા રૂપ પ્રત્યાખ્યાનના એક-દ્ધિક-ત્રિક સંયોગથી ૪૯ પ્રકાર વિવરી દેખાડ્યા, તેના સારસમુચ્ચય રૂપ આ ઉપસંહાર કળશમાં પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજી મહામુની નિષ્કર્મ એવા ચૈતન્યાત્મ આત્મામાં નિત્ય વર્તવાની ભાવનાની ઓર વજલેપ દઢના કરાવી છે - ભવિષ્ય - ભવિષ્ય કાળ સંબંધી કર્મ સમસ્ત પ્રત્યાખ્યાન કરીને, જેણે સંમોહને નિરસ્ત કર્યો છે, નિરસ્તસંગોદ: - સર્વથા અસ્ત પમાડી દીધો છે અથવા નિતાંતપણે દૂર ફગાવી દીધો છે, એવો હું નિષ્કર્મ - સર્વથા કર્મ રહિત એવા ચૈતન્યાત્મ - ચૈતન્ય સ્વરૂપ આત્મામાં નિત્ય સદાય આત્માથી વર્તુ છું - માનિ નૈતન્યાનિ નિર્મળ નિત્યમાભના વર્તે |
૭૨૮