________________
પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૪૭ “આશા ઓર ન કી ક્યા કીજે? ગ્યાન સુધારસ પીજે... આશા. ભટકે દ્વાર દ્વારા લોકન કે, કુકર આશા ધારી... આશા. આશા દાસી કે જે જાયે, તે જન જગ કે દાસ... આશા.” - શ્રી આનંદઘનજી “પુષ્પાપેક્ષમાં વં સુલું પરવશ સ્થિતમ્ તતશ કુવૈતત્તરરુક્ષનિયોતઃ II” - થો.દ.
પર કર્મ પુદ્ગલ
૨૩