________________
સમયસાર : આત્મખ્યાતિ
વિષયે અસંતાં અને સમ્યગ્દષ્ટિને ન ભવંતા - ન થતા - સમ્યવૃèí મવંતા, નથી હોતા જ - . નથી થતા જ - ૧ મવંત્યેવ । અર્થાત્ રાગાદિ જીવના જ અજ્ઞાનમય પરિણામો છે, તે શબ્દાદિ પૌદ્ગલિક વિષયોમાં તો છે જ નહિ, કારણકે તે પરદ્રવ્યો છે, એટલે તે અજ્ઞાનમય જીવભાવો તેમાં કેમ હોઈ શકે ? અને જે સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે તેને અજ્ઞાન હોતું નથી, એટલે રાગાદિ અજ્ઞાનમય પરિણામો તેને થતા નથી, ઉપજતા - ઉદ્ભવતા - સંભવતા નથી. આમ પૌદ્ગલિક વિષયોમાં તો રાગાદિ અજ્ઞાનમય જીવભાવનું અસ્તિત્વ જ છે નહિ અને સમ્યગ્દષ્ટિ જ્ઞાની એનો ભાવ પણ પૂછતા નથી - પોતાની પાસે ડોકાવા પણ દૈતા નથી, એટલે સમ્યગ્દષ્ટિ જ્ઞાની પાસે તો બિચારા રાગાદિ અજ્ઞાનમય ભાવોની નધણિયાતા માલ (unclaimed goods) જેવી દુર્દશા થઈ પડે છે !!
આકૃતિ
પ્રદીપ ઘાત
↑
પ્રકાશ ઘાત
↓
ઘટ ઘાત
પુદ્દગલ દ્રવ્યઘાત
T
TI++ ↓
ઘટ પ્રદીપ ઘાત
દર્શન-જ્ઞાન-ચરિત
સર્વ વિશુદ્ધ
જ્ઞાન
sco
0
સ્વ શાતુદ્રવ્ય (દર્શન જ્ઞાન ચરિત્ર)
પરપુદ્ગલ દ્રવ્ય વિષય કર્મ કાય