________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્થ જે જ્યાં હોય છે
પણ જે જ્યાં નથી હોતું, તે તેની વાત હણાય જ છે –
તે તેની વાત નથી હણાતું - જેમ પ્રદીપઘાતે પ્રકાશ હણાય છે :
જેમ ઘટપ્રદીપઘાતે ઘટ નથી હણાતો : અને જ્યાં જ હોય છે,
અને જ્યાં જે નથી હોતું, તે તેની ઘાતે હણાય છે -
તે તેની ઘાતે નથી હણાતું - જેમ પ્રકાશઘાતે પ્રદીપ હણાય છે.
જેમ ઘટઘાતે ઘટપ્રદીપ નથી હણાતો.
તેમ આત્માના ધર્મો-જ્ઞાન-દર્શન-ચારિત્ર પુગલદ્રવ્ય ઘાતે પણ નથી હણાતા અને
એમ દેશન-શાનચારિત્ર પુદ્ગલ દ્રવ્યમાં નથી હોતા એમ આવે છે - અન્યથા (નહિ તો) તેના (આત્મધર્મના) ઘાતે પુદ્ગલ દ્રવ્યઘાતનું પુદ્ગલ દ્રવ્યઘાતે તેના (આત્મ ધર્મના) ઘાતનું દુર્નિવારપણું હોય માટે.
કારણકે એમ છે તેથી જે જેટલા કોઈ જીવગુણો છે, તે સર્વેય પરદ્રવ્યોમાં છે નહિ એમ અમે સમ્યફ દેખીએ છીએ - અન્યથા (નહિ તો) અત્રે જીવગુણ ઘાતે પુદ્ગલ દ્રવ્યઘાતનું અને પુદ્ગલ દ્રવ્યઘાતે જીવગુણ ઘાતનું દુર્નિવારપણું હોય માટે.
જે એમ છે તો સમ્યગુષ્ટિને વિષયોમાં રાગે ક્યાંથી હોય? ક્યાંયથી નહિ. તો પછી રાગની ખાણ કઈ છે ? રાગ-દ્વેષ-મોહાદિ જીવના જ અજ્ઞાનમય પરિણામો છે, તેથી પરદ્રવ્યપણાને લીધે વિષયોમાં છે નહિ અને અજ્ઞાન અભાવને લીધે સમ્યગુદૃષ્ટિમાં તો ભવંતા - હોતા નથી, એમ તે વિષયોમાં અસંતા (ન સતા - ન હોતા) સમ્યગૃષ્ટિને ન ભવંતા (ન થતા) ને ભવંતા જ છે, (નથી જ હોતા.) ૩૬૬-૩૭૧
અમૃત જ્યોતિ' મહાભાષ્ય જે રાગ દ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી તે રાગ દ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણે સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ અસાતાના કરે છે, એમ વર્તે છે. રાગ-દ્વેષ પરિણામનું પરિક્ષીણપણું જ કર્તવ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૦૨, ૫૬૯
' રાગ-દ્વેષ અજ્ઞાનને લીધે હોય છે, પણ જ્ઞાનીને તે નથી હોતા એમ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે અત્રે સ્વ - પરનો વિવેક દર્શાવી સમ્યગુદૃષ્ટિને રાગાદિ નથી હોતા એમ પ્રતિપાદન કર્યું છે - દર્શન-જ્ઞાનચારિત્ર નથી કિંચિત્ પણ અચેતન વિષયમાં, નથી કિંચિત્ પણ અચેતન કર્મમાં, નથી કિંચિત પણ અચેતન કાયમાં, તેથી તે વિષયોમાં, તે કર્મોમાં, તે કાયોમાં ચેતયિતા - ચેતન શું હણે છે? તમાં કિં વાકયતે વેયિા તે વિસતું' - એમ ગમિક સૂત્રથી પોતાની લાક્ષણિક શૈલીમાં માર્મિક વિચાર પ્રેરક પ્રશ્ન (Poser) મૂકી શાસ્ત્રકર્તા કુંદકુંદાચાર્યજી વદે છે - જ્ઞાનનો દર્શનનો ચારિત્રનો ઘાત કહ્યો છે ત્યાં પુદ્ગલદ્રવ્યનો કોઈ ઘાત નિર્દેશવામાં આવ્યો નથી, આ પરથી ફલિત થાય છે કે જીવના જે કોઈ ગુણો છે તે નિશ્ચયે કરીને પરદ્રવ્યોમાં નથી, તેથી સમ્યગુદૃષ્ટિને વિષયોમાં રાગ જ નથી “તહ સમ્માટ્રિક્સ ©િ રાજે ૩ વિસTY' અને રાગ-દ્વેષ-મોહ એ તો જીવના જ અનન્ય પરિણામો છે, રા યોસો મોહો નીવસેવ ય મUT UT Fરિણામ, એ કારણથી શબ્દાદિ વિષયોમાં રાગાદિ નથી. આ વસ્તુ “આત્મખ્યાતિ' કર્તાએ પ્રદીપ અને ઘટપ્રદીપના દેશંતથી બિંબ-પ્રતિબિંબ ભાવે સાંગોપાંગ અપૂર્વ રીતે સ્પષ્ટ સમજવી છે -
૬૭૮