________________
સમયસાર : આત્મખ્યાતિ
આગલી ગાથાના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકા રૂપ સમયસાર કળશ (૨૫) લલકાર્યો છે –
मंदाक्रांता रागद्वेषद्वयमुदयते तावदेतन यावद्, ज्ञानं ज्ञानं भवति न पुन र्बोध्यतां याति बोध्यं । ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यकृताज्ञानभावं, भावाभावौ भवति तिरयन्येन पूर्णस्वभावः ॥२१७॥
અમૃત પદ - ૨૧૭ - જ્ઞાન જ્ઞાન ને જોય શેય જો, રાગ દ્વેષ દ્રય ઉદય ટળે... ધ્રુવ પદ. રાગ દ્વેષ દ્વય ઉદય ત્યાં લગી, જ્યાં લગી જ્ઞાન ન જ્ઞાન થતું અને શેય પણ શેયપણાને, પુનઃ નિશ્ચયે પામી જતું... જ્ઞાન જોય. જ્ઞાન જ્ઞાન ભાવ જ હો તેથી, અજ્ઞાન ભાવ તિરસ્કરતો ભાવ અભાવ તિરોહિત કરતો, જેથી પૂર્ણ સ્વભાવ થતો... જ્ઞાન. આવી રહસ્ય ચાવી દર્શાવી, રાગ દ્વેષ દ્વય દૂર કરવા,
ભગવાન અમૃતચંદ્ર અમૃત, કળશે અનુભવ રસ પીવા... જ્ઞાન. અર્થ - આ રાગ-દ્વેષ દ્વય ત્યાં લગી ઉદય પામે છે કે જ્યાં લગી જ્ઞાન જ્ઞાન નથી થતું અને બોધ્ય (ય) બોધ્યતા (mયતા) નથી પામતું, તેથી અજ્ઞાનભાવ જેણે વ્યક્ત કર્યો છે એવું આ જ્ઞાન જ્ઞાન હો ! જેથી કરીને ભાવ-અભાવ બન્નેને તિરોહિત કરતો પૂર્ણ સ્વભાવ હોય છે. ૨૧૭
“અમૃત જ્યોતિ” મહાભાષ્ય સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજ સ્વભાવે પરિણામ થવું એજ છે. સંપૂર્ણ રાગ દ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્ચય જિને કહ્યો છે, તે વેદાંત કરતાં બળવાનું પ્રમાણભૂત છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૫૦૭), પ૯૫
રાગ-દ્વેષ કંઠના ઉદય – અનુદયની રહસ્ય ચાવી (master-key) અર્પતા આ ઉત્થાનિકા કળશમાં જગદ્ગુરુ અમૃતચંદ્રાચાર્યજીએ આગલી ગાથામાં આવતા ભાવનું તત્ત્વ સર્વસ્વ સમર્પક સૂચન કર્યું છે - રીષદ્વયમુદ્દયતે તાવયેતન્ન થાવત્ જ્ઞાનું જ્ઞાન મવતિ ન પુનવોચ્ચતાં યાનિ વોä - આ રાગ-દ્વેષ દ્વય - રાગ દ્વેષ કંઠ ત્યાં લગી ઉદય પામે છે, કે જ્યાં લગી જ્ઞાન જ્ઞાન નથી થાતું અને બોમ્બ - શેય બોધ્યતા - શેયતા નથી પામતું, અર્થાત્ જ્યાં લગી જ્ઞાન જ્ઞાનરૂપે નથી પરિણમતું અને શેય જોય રૂપે નથી પરિણમતું, ત્યાં લગી અજ્ઞાનને લીધે શેયમાં તન્મયતા માની બેસવાથી રાગ-દ્વેષનો ઉદય હોય છે. તેથી અજ્ઞાન ભાવ જેણે ન્યક્ત – તિરસ્કૃત કર્યો છે એવું આ જ્ઞાન જ્ઞાન હો ! – જ્ઞાન જ્ઞાન ભવતુ વિય ચક્રતીજ્ઞાનમાવું - જેથી કરીને ભાવ - અભાવ બન્નેને તિરોહિત કરતો પૂર્ણ સ્વભાવ હોય છે. - અર્થાત રાગાદિ પરભાવના ભાવને - હોવાપણાને અને જ્ઞાનરૂપ સ્વભાવના અભાવને - નહિ હોવાપણાને તિરોહિત કરતો – ઢાંકી દેતો પૂર્ણ સ્વભાવ પ્રગટે છે – માવામાવી વિવિયન પૂfસ્વમાવઃ |
આકૃતિ
પર
રાગ દ્વેષ-ઉદય અજ્ઞાન ભાવ ]
અભાવ
જ્ઞાન સ્વભાવ ( અભાવનો
ભાવ
સ્વ. જ્ઞાન
જોય
૬૭૪