________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા - ૩૧૮ પણ જ્ઞાની તો અવેદક જ છે એમ નિયમાય છે –
नियसमावण्णो णाणी कम्मफलं वियाणेइ । महुरं कडुयं बहुविहमवेयओ तेण सो होई ॥३१८॥ નિર્વેદાપન્ન જ્ઞાની તો, જાણે કર્મફલ સોય;
મધુરું કડવું બહુવિવું, અવેદક તેથી હોય. ૩૧૮ અર્થ - નિર્વેદ સમાપન્ન (નિર્વેદને સમ્યક્મણે પામેલો) જ્ઞાની મધુરું કડવું બહુ પ્રકારનું કર્મફલ વિશેષે કરીને જાણે છે, તેથી તે અવેદક હોય છે. ૩૧૮
__ आत्मख्याति टीका ज्ञानीत्ववेदक एवेति नियम्यते - -
निर्वेदसमापनो ज्ञानी कर्मफलं विजानाति ।
मधुरं कटुकं बहुविधभवेदको तेन भवति ॥३१८॥ ज्ञानी तु निरस्तभेदभावश्रुतज्ञानलक्षणशुद्धात्मज्ञानसद्भावेन परतोऽत्यंतविविक्तत्वात् प्रकृतिस्वभावं स्वयमेव मुंचति, ततोऽमधुरं मधुरं कटुकं वा कर्मफलमुदितं ज्ञातृत्वात् केवलमेव जानाति, न पुनः ज्ञाने सति परद्रव्यस्याहंतयाऽनुभवितुमयोग्यत्वाद्वेदयते । अतो ज्ञानी प्रकृतिस्वभावविरक्तत्वादवेदक एव ||३१८||
આત્મખ્યાતિ ટીકાર્થ જ્ઞાની તો નિશ્ચય કરીને -
નિરસ્તભેદ (અભેદ) ભાવશ્રુત જ્ઞાનલક્ષણ શુદ્ધાત્મજ્ઞાનના સદ્ભાવે કરીને પરથી અત્યંત વિવિક્તપણાને લીધે – પ્રકૃતિ સ્વભાવને સ્વયમેવ મૂકે છે, તેથી અમધુર મધુર વા કટુક કર્મફલને ઉદિતને જ્ઞાતૃપણાને લીધે કેવલ જ જાણે છે, પણ જ્ઞાન સતે પરદ્રવ્યના અહંતાથી અનુભવવાના અયોગ્યપણાને લીધે વેદતો નથી, એથી કરીને જ્ઞાની પ્રકૃતિ સ્વભાવથી વિરક્તપણાને લીધે અવેદક જ છે. ૩૧૮
आत्मभावना -
જ્ઞાની તુ ૩ઈવ - પણ જ્ઞાની તો અવેદક જ છે - રૂતિ નિયથતે - એમ નિયમાય છે. નિવ્વસમાવો || - નિર્વેતસમાપન્નો જ્ઞાની - નિર્વેદ - નિર્વેદને - નિર્વેદનપણાને - વૈરાગ્યને પામેલો જ્ઞાની મત્તે વિયાળ - ર્મ વિનાનાતિ - કર્મફલને વિશેષે કરીને જાણે છે, કેવું? મદુ દુર્ઘ વહુવિઠ્ઠું - મધુરં ટુ વહુવિઘં - મધુર - મીઠું કટુક - કડવું બહુ પ્રકારનું એવું. તેથી શું ? તેવા કામો સો દો . તેન વેરો પ્રજ્ઞત: - તેથી અવેદક પ્રજ્ઞપ્ત છે - જણાવવામાં આવેલો છે. તિ નાથા ગાભાવના ll૩૧૮|| જ્ઞાની તુ - જ્ઞાની તો નિશ્ચય કરીને પ્રતિસ્વમાવં ત્વમેવ મુવતિ - પ્રકૃતિ સ્વભાવને સ્વયમેવ - સ્વયં જ - આપોઆપ જ મૂકે છે, શાને લીધે ? પુરતોડયંવિવિવાહૂ - પરથી અત્યંત - સર્વથા વિવિક્તપણાને લીધે - પૃથક પણાને લીધે - અલાયદાપણાને લીધે. એમ શાથી કરીને ? નિરસ્તમેટમાવશ્રુતજ્ઞાનનક્ષrશુદ્ધાત્મજ્ઞાનસમાવેન - જ્યાં ભેદ નિરસ્ત - દૂર કરાયેલ છે એવું ભાવશ્રુતજ્ઞાન જેનું લક્ષણ છે એવા શુદ્ધાત્મ જ્ઞાનના - શુદ્ધ આત્માના જ્ઞાનના સભાવે કરીને હોવાપણા કરીને. આમ તે પ્રકૃતિ સ્વભાવને સ્વયમેવ મૂકે છે તેથી શું? તો મધુરં મધુરં ટુર્દ વા વર્ષi દ્રિત જ્ઞાતૃત્વાન્ ફ્રેવતમેવ નાનાતિ - અમધુર મધુર વા કટુક કર્મફલને ઉદિતને - ઉદયે આવેલને જ્ઞાતૃપણાને લીધે - કેવલ જ માત્ર જ જાણે છે, ન પુનર્વેયરે - પણ વેદતો નથી, શાને લીધે ? જ્ઞાને સતિ -. જ્ઞાન સતે, જ્ઞાન હોતાં, પદ્રવ્યચદંતયTSનુમવિતુમયોગ્યવત્ - પરદ્રવ્યના અહંતા - અપણાથી અનુભવવાના અયોગ્યપણાને - અનુચિતપણાને લીધે. આથી શું ફલિત થયું? તો જ્ઞાની પ્રકૃતિસ્વભાવ- વિરવક્તવત્ વેદ વ - એથી જ્ઞાની પ્રકૃતિ સ્વભાવથી વિવિક્તપણાને લીધે અવેદક જ છે. | તિ “આત્મતિ' સામાવના ||૩૭૮
૫૯૩