________________
સર્વ વિશુદ્ધ શાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૧૨, ૩૧૩
ભાવનો અભાવ છે, છતાં આ બન્નેનો અન્યોન્ય એકબીજા સાથે નિમિત્ત નૈમિત્તિક ભાવથી બંધ પ્રગટ દૃષ્ટ છે અને તેમ પરિભ્રમણરૂપ સંસાર પણ પ્રગટ દૃષ્ટ છે અને તેથી જ તે બન્નેનો - આત્મા અને પ્રકૃતિનો કર્તૃકર્મ વ્યવહાર છે.
“જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત;
કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૬૬, (૨૨૬)
આકૃતિ
નિમિત્ત → ઉત્પાદ - વિનાશ
પ્રકૃતિ ચેતયિતા નિમિત્ત → ઉત્પાદ - વિનાશ
આત્મા પર
એકત્વ અધ્યાસ –→ કર્તા
ચૈતયિતા
પ્રકૃતિ
સર્વ વિશુદ્ધ
શાન
૫૭૫
ચૈતયિતા) | પ્રકૃતિ
→ બંધ
.. સંસાર .. કર્તા કર્મ વ્યવહાર