________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર કળશ ૧૯૧ સમયસાર કળશ (૧૨) સંગીત કરે છે -
- શાર્દૂનવિડિત त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं, स्वे द्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः । बंधध्वंसमुप्येत्य नित्यमुदितः स्वज्योतिरच्छोचल - चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते ॥१९१॥ ત્યાગી સર્વ અશુદ્ધિકારિ જ પરદ્રવ્ય સમગ્ર સ્વયં, ત્વે દ્રવ્ય રતિ જે લહે નિયત તે સર્વોપરાધઍતો; બંધ ધ્વંસ જ પામી નિત્ય મુદિતો સ્વજ્યોતિ અચ્છુ ઉળતા, ચૈતન્યામૃત પૂર પૂર્ણ મહિમા મૂકાય શુદ્ધો થતો. ૧૯૧
અમૃત પદ - ૧૯૧ દુઃખ દોહગ દૂર ટળ્યા રે સુખ સંપદ શું ભેટ...” એ રાગ ચૈતન્યામૃત પૂર મગ્ન તે રે, શુદ્ધ હોતો જ મૂકાય, પરદ્રવ્ય ત્યજી રતિ ધારતો રે, સ્વદ્રવ્યમાં જ સદાય.. રે ચેતન શુદ્ધ હોતો જ મૂકાય... ચૈતન્યામૃત પૂર મગ્ન તે રે. ૧ અશુદ્ધિ કારિ પરદ્રવ્યને રે, ત્યજી સ્વયં જ સમગ્ર, સ્વદ્રવ્ય રતિ જે પામતો રે, ચેતતો તે એક અગ્ર... રે ચેતન શુદ્ધ હોતો જ મૂકાય. શૈ. ૨ તે સર્વ જ અપરાધથી રે, નિયત થયેલો ચુત, બંધ ધ્વસને પામીને રે, નિત્ય મુદિત અદ્ભુત... રે ચેતન શુદ્ધ હોતો જ મૂકાય. વૈ. ૩ * આત્મ “અમૃત” જ્યોતિ થકી રે, અચ્છ અતિ ઉચ્ચલંત, ચૈતન્ય “અમૃત” પૂરથી રે, પૂર્ણ તે મહિમાવંત... રે ચેતન શુદ્ધ હોતો જ મૂકાય. . ૪. એવો શુદ્ધોપયોગ સ્થિતો રે, શુદ્ધ હોતો જ મૂકાય, ભગવાન અમૃત તે વદે રે, શુદ્ધોપયોગી મુનિરાય... રે ચેતન શુદ્ધ હોતો જ મૂકાય. શૈ. ૫
અર્થ - અશદ્ધિ કરનારું એવું તે ખરેખર ! પરદ્રવ્ય સમગ્ર સ્વયં ત્યજી દઈને. જે સ્વ દ્રવ્યમાં રતિ પામે છે, તે નિયતપણે સર્વ અપરાધથી શ્રુત થયેલો બંધધ્વંસને પામી, નિત્ય મુદિત નિત્ય ઉદિત) સ્વ
જ્યોતિમાંથી સ્વચ્છ ઉછળતા - ઉચ્ચલતા (નીકળતા) ચૈતન્ય “અમૃત” પૂરથી પૂર્ણ મહિમાવંતો શુદ્ધ હોતો મૂકાય છે - મુક્ત થાય છે. ૧૯૧ ---
- આકૃતિ
ચિતન્ય
સ્વદ્રવ્ય રતિ
| અશુદ્ધિ કર |
સમગ્ર પરદ્રવ્ય ત્યાગ
| બંધ ]
...(
( અમૃત ) આત્મજ્યોતિ
ધ્વસ
A પૂર2
પપ૯