________________
સમયસાર : આત્મખ્યાતિ
બ્રાહ્મણને ઘેર ઉછર્યું, બીજું તે ચંડાળને પોતાને ઘેર ઉછર્યું. બ્રાહ્મણને ઘેર ઉછરેલું બાળક બ્રાહ્મણ જાતિના શુચિ સંસ્કાર પામ્યું અને ચંડાળને ઘેર ઉછરેલું બાળક ચંડાળ જાતિના અશુચિ સંસ્કાર પામ્યું. એટલે પહેલું બાળક “હું બ્રાહ્મણ છું’ એમ બ્રાહ્મણપણાના અભિમાન થકી મદિરાને (દારૂન) દૂરથી ત્યજે છે, હાથ પણ લગાડતો નથી – “છો તૂરાન્ યતિ વિરાં બ્રાહ્મણવામાનાત્', અને બીજું બાળક “હું સ્વયં શૂદ્ર છું' એમ સમજી રોજ રોજ તે મદિરા (દારૂ) વડે જ સ્નાન કરે છે ! – ‘કન્ય: શૂદ્રઃ યમતિ જ્ઞાતિ નિત્યં તવૈવ' પણ મૂળ સ્વરૂપથી જોઈએ તો એ બન્ને ચંડાળણીના પેટે જોડકે જન્મેલા (Joint) સાક્ષાત્ શૂદ્રો - ચંડાલો છે, “દાવચેતી યુ દુન્નિતી શૂટ્રિાયઃ', પણ હું બ્રાહ્મણ છું, હું શૂદ્ર છું, એમ મિથ્યાભિમાનથી જાતિભેદના ભ્રમથી વિચારી રહ્યા છે, અમે જૂદીજાતિના છીએ એવી ભ્રાંતિથી ભમી રહ્યા છે, “શૂદ્રી સાક્ષાતથ ર વરતો નાતિને પ્રમે' | આ દાંત પરથી પોતાની અપૂર્વ નૈસર્ગિક કવિત્વપૂર્ણ સ્વભાવોક્તિમય અન્યોક્તિથી અપૂર્વ કાવ્યચમત્કૃતિ ચમકાવતા પરમાર્થ મહાકવીશ્વર અમૃતચંદ્રજીએ એ સિદ્ધાંત ધ્વનિત કર્યો છે કે - જેમ તે બન્ને બાળકો* ચંડાળણીના ઉદરના - એક જ હન જાતિના હોઈ અરૂછ્યું છે, તેમ પુણ્ય-પાપ એ બન્ને બાળકો (off-spring) પુદ્ગલ જાતિરૂપ ચંડાળણીના ઉદરના - એક જ હીન જાતિના હોઈ આત્માને “અસ્પર્ય છે - સ્પર્શ કરવા યોગ્ય નથી, અર્થાત્ બન્ને અશુચિ પુદ્ગલરૂપ – પર વસ્તુરૂપ હોઈ આત્માને અત્યંત હેય - ત્યજવા યોગ્ય છે.
આકૃતિ
શુદ્રિકા
શૂદ્ર - બ્રાહ્મણ - મદિરા ત્યાગી - જાતિભેદ ભ્રમથી વિચરતા જાડલા શૂદ્રો શૂદ્ર – ચંડાળ – મદિરા સ્વાદી - સાક્ષાત્ શૂદ્રો
આમ આ અદ્ભુત અધ્યાત્મ નાટકના આ પુણ્ય-પાપ અધિકાર રૂ૫ ત્રીજા અંકનું અદ્ભુત નાટકીય રીતિથી (Dramatic style) ભવ્ય ઉદ્ઘાટન (grand opening ceremony) કરતા તત્ત્વામૃત સંભૂત બે હૃદયંગમ કળશ કાવ્યો અપૂર્વ તત્વકલાથી ગૂંથીને મહાનિગ્રંથ મુનીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી સૂત્રાવતાર કરે છે: -
"यथा बावर्भको जातौ शूद्रिकायास्तथोदरात् । Hવત્તિતતો a મતો મેરો મનાત્મના ” - શ્રી પંચાધ્યાયી, કિ.અ. શ્લો. ૫૮૩